કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 30 જૂન અષાઢ સુદ પાંચમ સોમવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 5.56 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- શિવલિંગ પર પાણીનો અભિષેક કરવો.
પાંચમની સમાપ્તિ : સવારે ૦૯:૨૨ સુધી.
- તારીખ :- ૨૩-૦૬-૨૦૨૫, સોમવાર /જેઠ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૬ થી ૦૭:૩૮ |
| શુભ | ૦૯:૨૦ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૪:૦૫ થી ૦૫.૪૭ |
| અમૃત | ૦૫:૪૭ થી ૦૭:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૪ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- ઓફિસમાં સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન ને બળના વિચાર આવે.
- વેપારમાં નવા ફેરફાર થાય.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થ્ય સારું રહેશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- ખોટી ચિંતા ન કરવી.
- સંબંધો મજબૂત બને.
- કોઈ નવું કાર્ય શરૂ કરવામાં ઉતાવળ ન કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- સંતાન પર ગર્વ અનુભવો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.
- કોઈ શુભ સમાચાર મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- પ્રયાસોમાં સફળતા મળે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- ઘરમાં નાની બાબતો પર વિવાદ થાય.
- સહકર્મીઓસાથે મતભેદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- નિરાંત અનુભવાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- પ્રોજેક્ટ્સમાં પડકાર આવે.
- ટીકાનોસામનો કરવો પડે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
- સુખી જીવન મળે.
- અંદરથી ગર્વ અનુભવો.
- અનુભવી લોકોની સાથે રહેવાની તક મળશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અશક્યને પણ શક્ય કરો.
- વિતાવેલી પળો યાદ આવે.
- લોકો ઉદારતાનોગેરલાભ ઉઠાવે.
- આવક પહેલાં કરતાં સારી રહેશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
- મિત્ર તરફથી કોઈ માગણી થાય.
- આવેલું કામ અટકી પડે.
- નાની-મોટીઇજાઓથી સાવચેત રહો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સમય ઘણું બધું શીખવાડી જાય.
- સોના -ચાંદીની ખરીદી થાય.
- લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરી શકશો.
- લક્ષ્ય પૂર્ણ કરવાથી પ્રમોશન મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધ્યાન કામમાં ના પરોવાય.
- નાણાકીય ફાયદો થાય.
- ખોટું બોલવાનું ટાળો.
- લાગણીઓ પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો
