કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 મે જેઠ સુદ બીજ બુધવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગણેશ ચાલીસાનો પાઠ કરવો.· બીજની સમાપ્તિ: સવારે ૦૧:૫૩ સુધી. મે-૨૯·
- તારીખ :- ૨૮-૦૫-૨૦૨૫, બુધવાર/ જેઠ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| શુભ | ૧૦:૫૬ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૫:૩૮ થી ૦૭:૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૮ થી ૦૯:૫૮ |
| અમૃત | ૦૯:૫૮ થી ૧૧:૧૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો તમારી મદદ કરે.
- આર્થિક પરેશાનીઓ રહે.
- મહેનતનું યોગ્ય પરિણામ મળે.
- લોકોની વાતમાં આવવું નહિ.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- મૂડ બદલાયા કરે.
- પ્રેમથી છલોછલ દિવસ જાય.
- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહે.
- ધૈર્ય તમારા મનોબળને વધારશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- આર્થિક લાભ થાય.
- તમારા વ્યવહાર ઉપર વિચાર કરો.
- ગુસ્સો કાર્યોમાં વિઘ્ન ઊભું કરે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધન આવે ખરું જાય પણ ખરું.
- નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
- કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે.
- કોઈને મદદરૂપ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- આર્થિક લાભ ન મળે.
- તમારા કાર્યોને પૂર્ણ કરો.
- સ્વાસ્થ સંભાળવું.
- કામમાં બેદરકારી ન કરો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- કાર્યમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.
- કોઈપણ નિર્ણય ન લો.
- લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.
- ચાલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- કાર્યમાં વિલંબ થાય.
- પરિવારથી લાભ થાય.
- પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે.
- ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- પરિણામ તમારા હકમાં જ રહેશે.
- વૈચારિક મતભેદ રહી શકે.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- વેપારમાં નુકસાન થઈ શકે.
- વર્તમાનમાં જીવો તો યોગ્ય રહેશે.
- બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- આજનો દિવસ મહિલાઓ માટે શુભ રહેશે.
- પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરો.
- ઘરમાં શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્ર તરફથી મદદ મળે.
- લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- જીવનના લક્ષ્યો હાંસલ કરી લેશો.
- સંજોગો અનુકૂળ બનશે.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લગ્ન સંબંધ મધુર રહેશે,
- તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.
- સ્વાસ્થ સાચવવું.
- નોકરીમાં પરિવર્તન થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:મનુષ્યની અસ્થિર મનોદશા માટે જવાબદાર કોણ?
આ પણ વાંચો:પંચકમાં મૃત્યુ થાય તો 5 લોકોએ પણ જીવ ગુમાવવો પડે છે? શું કહે છે ગરુડ પુરાણ
આ પણ વાંચો:બુધ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ 3 રાશિનાં જાતકને અપાવે મોટી સફળતા
