આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 31 મે જેઠ સુદ પાંચમ શનિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 31 મે જેઠ સુદ પાંચમ શનિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    સુંદરકાંડનો પાઠ કરવો.

પાંચમની   સમાપ્તિ  :  રાત્રે ૦૮:૧૪ સુધી.

  • તારીખ :-        ૩૧-૦૫-૨૦૨૫, શનિવાર / જેઠ સુદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૪ થી ૦૯:૧૫
લાભ ૦૨:૧૭ થી ૦૩:૫૮
અમૃત ૦૩:૫૮ થી ૦૫.૩૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૦ થી ૦૮:૪૦
શુભ ૦૯:૫૮ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૩૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • ગ્રહોનીસ્થિતિ સાનુકુળ રહે.
  • તમારીક્ષમતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય.
  • નાની મોટી સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે.
  • બિઝનેસનીદ્રષ્ટિએ સમય ઘણો અનુકૂળ છે.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • સબંધોમાં ધ્યાન રાખવું.
  • સાથીદારોપર વધુ વિશ્વાસ ના કરો.
  • કાર્યસ્થળ પર ઘણું કામ થશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • નવી નોકરીની તક મળે.
  • સામાજિકપ્રવૃત્તિઓમાં  સમય વિતાવશો.
  • તમારાવ્યક્તિત્વમાં સુધારો થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • અનુભવીવ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો.
  • અનિચ્છનીય યાત્રા પર જવું પડે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • અહંકાર પર નિયંત્રણ રાખવું,
  • યોગકરવાથી તમને ભરપૂર ઉર્જા મળશે.
  • મિલકતના વિવાદના ઉકેલ આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • બીજાની બાબતોમાં દખલગીરી નાકરવી.
  • પરિવારથી લાભ થાય.
  • જૂનું દેવું ચૂકવવામાં સફળ થશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • તમારીમહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે.
  • વિવાહિત જીવન સામાન્યરહેશે.
  • સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • સફળતાતમારી રાહ જોવે.
  • ગળાને લગતી સમસ્યા રહે.
  • પરિવારમાં અચાનક મોટો ખર્ચઆવે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ભાવી યોજના બને.
  • તમારાકાર્યોને આત્મવિશ્વાસ સાથે કરો.
  • શુભ કાર્ય થાય.
  • કોઈ પણ વાતને દિલ પર ન લો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • આવકનાનવા સ્ત્રોત મળશે.
  • ઉધારઆપતાં પહેલાં સમજી વિચારી લેજો.
  • કોઈ સુખદ ઘટના બને.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે.
  • ધીરજ અને પારદર્શિતારાખો.
  • મનમાં એક અજાણ્યો ભય રહે.
  • સંબંધોમાં તણાવ સમાપ્ત થશે..
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન