કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 એપ્રિલ ચૈત્ર સુદ પાંચમ ગુરૂવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
તુલસીની માળા પર ઓમ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
ચોથની સમાપ્તિ : બપોરે ૦૩:૨૪ સુધી.
તારીખ :- ૧૭-૦૪-૨૦૨૫, ગુરુવાર / ચૈત્ર વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૭ થી ૦૭:૫૩ |
| લાભ | ૧૨:૪૦ થી ૦૨:૧૪ |
| અમૃત | ૦૨:૧૪ થી ૦૩.૫૦ |
| શુભ | ૦૫:૨૫ થી ૦૭:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૦ થી ૦૮:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો.
- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- પીળી વસ્તુ જોડે રાખવી.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- આવેશ પર સંયમ રાખવો.
- સરકારી કામમાં રાહત મળે.
- ભૌતિક સુખ મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે.
- નવી વસ્તુ જાણવા મળે.
- જીવનની મજા માણી શકો.
- મોબાઈલનો વપરાશ વધે.
- શુભ કલર –સિલ્વર
- શુભ નંબર –૮
- કર્ક (ડ , હ) :-
- નોકરીમાં સ્થાનાંતરણનો યોગ બને.
- માનસિક તણાવની સ્થિતિ રહેશે.
- ઊંડા પાણીમાં પ્રવેશવાનું ટાળો.
- પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- અટકેલા નાણાં પાછા મળશે.
- અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે.
- વિજ્ઞાનમાં રસ વધે.
- બોલતા પહેલા વિચારવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે.
- વ્યર્થ સમય નષ્ટ ન કરવો.
- પુરુષાર્થનું પરિણામ તરત મળશે.
- લાંબી વાતો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- વેપાર સારો ચાલશે.
- વિરોધીથી સાવધાન રહેવું.
- સોનું ખરીદવાનું મન થાય.
- કાળો દોરો જોડે રાખવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૩
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાનને રોજગાર મળી શકે.
- ખાસ લોકોને મળવાની તક મળશે.
- બધાનું દિલ જીતી શકશો.
- બીજાના મામલામાં દખલ ન કરો
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બીજા પર વધુ વિશ્વાસ ન કરવો.
- ઉદ્યોગમાં પ્રગતિની તકો મળે.
- પૈતૃક સંપત્તિ મળશે.
- રાજનીતિમાં લાભદાયક પદ મળશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૫
- મકર (ખ, જ) :-
- વેપારમાં રોકાણ માટે સમય સારો નથી.
- શરદી-કફ જેવી સમસ્યા રહે.
- મન અસમનજસમાં રહે.
- આગ અને કરંટથી દૂર રહેવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આધ્યાત્મિક ચિંતનનો યોગ છે.
- ગંભીર બીમારીથી રાહત મળશે.
- મન પ્રસન્ન રહેશે.
- જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે.
- શુભ કલર –નીલો
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્ર સહયોગ મળે નહિ.
- મોટી જવાબદારી કે પદ મળે.
- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
- સંતાનોના શિક્ષણમાં પ્રગતિ થશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:શુક્ર 13 એપ્રિલથી માર્ગી થશે, જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીના સાતમા નોરતાએ માતા કાલરાત્રિની પૂજા કરી ભય મુક્તિનું વરદાન મેળવો
