આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ગણેશજીની આરાધના કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 09 એપ્રિલ ચૈત્ર સુદ બારસ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 09 એપ્રિલ ચૈત્ર સુદ બારસ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ऊॅ श्रीं श्रीये नम:નો જાપ ૧૦૮ વાર કરવો·        બારસની સમાપ્તિ:  રાત્રે ૧૦:૫૫ સુધી.·         

  • તારીખ :-        ૦૯-૦૪-૨૦૨૫, બુધવાર/ ચૈત્ર સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૫ થી ૦૮:૦૦
અમૃત ૦૮:૦૦ થી ૦૯:૩૩
શુભ ૧૦:૦૭ થી ૧૨.૪૧
લાભ ૦૫:૨૩ થી ૦૬:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૩ થી ૦૯:૫૦
અમૃત ૦૯:૫૦ થી ૧૧:૧૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • લાગણી પર નિયંત્રણ રાખવું.
  • નવી ઉર્જા અનુભવાશે.
  • સમસ્યાઓનો ઉકેલ આવી શકે.
  • શુભ કલર – ચાંદી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • હાથ-પગમાં દુખાવો થશે.
  • મહિલાઓનું સ્વાસ્થ્ય જાળવો.
  • શુભ કલર-ગ્રે
  • શુભ નંબર- ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસાની અછત સર્જાય.
  • બાળકોની યાદ આવે.
  • એડવેન્ચર ડેટ પ્લાન કરો.
  • જૂના સંબંધો ફરી તાજા થશે.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પુત્રનું સુખ મળે.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • ઇવેન્ટ્સમાં ભાગ લઇ શકો.
  • ક્રિએટિવ કામ કરી શકો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • ઘરના વાતાવરણમાં ગરમાવો રહે.
  • કોઈ અણબનાવ બને.
  • નવું શીખવાની તક મળશે.
  • લીડરશીપ સ્કિલ્સ બહાર આવે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિવારમાં વિરોધ પેદા થાય.
  • શેરબજારમાં મોટું નુકસાન થાય.
  • પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે.
  • થાક અને નબળાઈ અનુભવશો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • ગાયને ગોળ ખવડાવવો.
  • જે થાય તે તમારા માટે સારું છે.
  • પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે.
  • આજનો દિવસ ઉત્સાહી રહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નાની વાત મોટી ન કરવી.
  • લોકો તમારા તરફ આકર્ષાય .
  • વિચારોમાં મતભેદો થાય.
  • સમય પ્રમાણે કામનું આયોજન થશે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
  • નીતિ-નિયમમાં ફેરફાર કરી શકો.
  • મસાલેદાર ભોજન ટાળો.
  • પાર્ટનર સાથે વિવાદ થઇ શકે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • વડીલો તરફથી લાભ થાય.
  • ક્રોધને નિયંત્રણમાં રાખો.
  • છેતરપિંડીનો અહેસાસ થશે.
  • અપૂરતી ઊંઘ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • દાન પુણ્ય કરવું.
  • નવા વિચારો આવે.
  • પડકારોનો સામનો કરવો પડશે.
  • વિરોધીઓની ચાલથી બચવું.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આંખની સમસ્યા રહે.
  • કામમાં બહુ દોડધામ ના કરવી.
  • પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે.
  • સકારાત્મક પરિવર્તન જોવા મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંકશાસ્ત્ર મુજબ જાણો કઈ છોકરીઓના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે….

આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો:કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…