કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 02 મે વૈશાખ સુદ પાંચમ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મી માતાજીની પૂજા કરવી.
- પાંચમની સમાપ્તિ : સવારે ૦૯:૧૩ સુધી.
તારીખ :- ૦૨-૦૫-૨૦૨૫, શુક્રવાર / વૈશાખ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૩ થી ૦૯:૨૧ |
| અમૃત | ૦૯:૨૧ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૩૫ થી ૦૨.૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૧ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનમાં મુશ્કેલી આવે .
- આર્થિક મોટો લાભ થાય.
- ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
- તમારી કોશિશ સફળ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈને લોન આપવાનું ટાળો.
- મનપસંદ કાર્ય થાય.
- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે.
- મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- નવા વ્યવસાયિક સંપર્કો બનશે
- નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો.
- જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરો.
- અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- ગેસ અને એસિડિટીની સમસ્યા રહે.
- અહંકારને દૂર કરવાનો પ્રયાસ કરો.
- જીવનસાથી સાથે ઉંડાણપૂર્વક ચર્ચા થશે.
- વિદેશ યાત્રા પર જઈ શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
- વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.
- કોઈની સાથે મજાક કરવામાં ધ્યાન રાખો.
- બહારના સંપર્કોને મજબૂત બનાવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ ન મળે.
- ક્ષમતા તથા પ્રતિભાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
- યોજનાઓ ફાયદાકારક રહેશે.
- તમને યોગ્ય સહયોગ મળશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- મોજ-મસ્તીમાં સમય બગડે.
- વિવાદાસ્પદ બાબતોમાં સફળતા મળે.
- કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
- અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહે.
- મહિલાઓ કાર્યસ્થળ પર મજબૂત રહેશે.
- વિવાદોનું સમાધાન થાય.
- નવા કાર્યની શરૂઆત થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ગળામાં ઈન્ફેક્શન અને તાવ જેવી સ્થિતિ રહેશે
- નવી વસ્તુઓ શીખવામાં રસ રહેશે.
- સમયનો સદુપયોગ થાય.
- આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- તમારી સાથે છેતરપિંડી થઇ શકે.
- તાત્કાલિક નિર્ણય લઇ શકો.
- મહેનત પ્રમાણે પરિણામ ન મળે.
- કામ ખૂબ જ ધ્યાનથી કરો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચની સાથે આવકના સ્ત્રોત વધે.
- વ્યવસ્થિત દિનચર્યા રહેશે.
- સમાજમાં કે નોકરીમાં પદ પ્રાપ્ત થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- એકલવાયું લાગે.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- રાજનેતાઓનો સહયોગ મળશે.
- સંયમ અને ધીરજથી કામ લેવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:હસ્તરેખાઓ તમારા વિશે શું કહે છે? ભાગ્યરેખાઓ પરથી નક્કી થાય છે તમારૂં જીવન!
આ પણ વાંચો:શુક્ર આજથી નક્ષત્ર બદલશે, 3 રાશિનાં જાતકોએ પારિવારિક જીવનમાં રાખવી પડશે સાવધાની
આ પણ વાંચો:અખાત્રીજ પર બનવા જઈ રહ્યો છે શક્તિશાળી યોગ, આ ઉપાયોથી ચમકશે તમારૂં ભાગ્ય
