કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 04 માર્ચ ફાગણ સુદ પાંચમ મંગળવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.44 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીની પૂજા કરવી.· પાંચમની સમાપ્તિ બપોરે ૦૩:૧૬ સુધી.
- તારીખ :- ૦૪-૦૩-૨૦૨૫, મંગળવાર / ફાગણ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૩ થી ૧૨:૫૧ |
| અમૃત | ૧૨:૫૧ થી ૦૨:૧૯ |
| શુભ | ૦૩:૪૭ થી ૦૫:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૫ થી ૦૯:૪૭ |
| શુભ | ૧૧:૧૯ થી ૧૨:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપારમાં તમારે વધુ મહેનત કરવી પડશે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- નોકરીમાં વાહન સુખ મળશે.
- લોન લેવાના પ્રયાસો સફળ થશે.
- કિંમતી વસ્તુની ચોરી થઈ શકે
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાં વિવાદ વધી શકે છે.
- સમજદારીથી કામ કરો.
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- સમજદારીપૂર્વક નિર્ણય લેવો.
- ઉતાવળમાં તમારી બચતનું રોકાણ ન કરો.
- સંતાનથી ફાયદો થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થશે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- વાહનનો ખરીદી થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- પરસ્પર સુખ અને સહયોગ રહેશે.
- બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- લોકોને તમારી વાણી ગમે.
- તમારી ધીરજ જાળવી રાખો.
- શરીરમાં થાક, શરદીની અસર જણાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- રાજકારણમાં તમારું કદ અને સ્થાન વધશે.
- વેપાર ક્ષેત્રે નવા કરાર થશે.
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.
- નાણાકીય વ્યવહારમાં ખાસ કાળજી રાખવી.
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ મળે.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- પૈતૃક સંપત્તિમાં વધારો થશે.
- ઉધાર આપેલા પૈસા પાછા મળશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ ભેટ-સોગાદ મળે.
- પ્રેમ સંબંધોમાં નિકટતા લાવશે.
- તમને સારા સમાચાર મળશે.
- આજનો દિવસ સારો રહેશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ચાલતી વખતે ધ્યાન રાખવું.
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
