આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે પીપળાના ઝાડની પૂજા કરો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 15 મે વૈશાખ વદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. જ્યેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 15 મે વૈશાખ વદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. જ્યેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગુરુવારના પીપળાના ઝાડની પૂજા કરો

ત્રીજની   સમાપ્તિ   :        સવારે ૦૪:૦૪ સુધી.

તારીખ   :-    ૧૫-૦૫-૨૦૨૫, ગુરુવાર / વૈશાખ વદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૮ થી ૦૭:૩૮
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૫૪
શુભ ૦૫:૩૩ થી ૦૭:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૩ થી ૦૮:૩૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • પરસ્પર સંબંધોને મજબૂત બને.
  • નવી જવાબદારીઓ માટે તૈયાર રહો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

  

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમને ફ્રેશ રાખે અને ઊર્જાવાન રહેશો.
  • મહત્વનો નિર્ણય લઇ શકો.
  • પોઝિટિવ વિચારો અને આગળ વધો.
  • તમારા વિચારોની પ્રશંસા થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • મારી મહેનતનું પરિણામ મળશે
  • સંબંધોમાં સમરસતા જાળવો.
  • તમારા શબ્દો પર ધ્યાનઆપો.
  • ધીરજ અને સહાનુભૂતિ સાથે વાત કરો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • તમને જૂની પળો યાદ આવે.
  • માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • શક્ય હોય તો યોગ કે મેડિટેશન કરો.
  • આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • કાર્યભારથી થાકલાગે.
  • રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • વેપાર વિસ્તાર માટે કરેલા પ્રયત્નો સફળ થાય.
  • કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આશાવાદી બનશો.
  • નવા કાર્ય થાય.
  • નવા પ્રસ્તાવ મળશે.
  • બીજાને ભરોસે ન રહેવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • નાણાકીય નિર્ણયો લેવામાં અનુકૂળતા રહેશે.
  • વ્યાવસાયિક ઉન્નતિની તકો વધશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • વ્યવસાયિક લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • ખર્ચ અને રોકાણ પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રની મદદ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • આનંદમય દિવસ જાય.
  • નવા વિષયોમાં ધીરજથી નિર્ણય કરવા.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે

આ પણ વાંચો:જન્મતારીખ અનુસાર આ રંગના પર્સ રાખવાથી થશે ફાયદા