આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ વિષ્ણુની આરાધના કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 26 જૂન અષાઢ સુદ એકમ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.546કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26 જૂન અષાઢ સુદ એકમ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.546કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

અષાઢી નવરાત્રીનો પ્રારંભ

એકમની સમાપ્તિ    :        બપોરે ૦૧:૨૫ સુધી.

તારીખ   :-    ૨૬-૦૬-૨૦૨૫, ગુરુવાર / અષાઢ સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૭
લાભ ૧૨:૪૨ થી ૦૨:૨૩
અમૃત ૦૨:૨૩ થી ૦૪.૦૫
શુભ ૦૫:૪૭ થી ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૮ થી ૦૮:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધનને બચાવીને રાખવાનું છે.
  • દિવસ આનંદમય જાય.
  • કરિયર માટે સમય સારો છે.
  • કોઈ તમારા તરફ આકર્ષિત થઈ શકે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિદેશ યાત્રા પર જઈ શકો.
  • કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશો.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદોનો સામનો કરવો પડે.
  • મોસાળ પક્ષથી સમાચાર મળે.
  • ઘરના નવીનીકરણની યોજના બને.
  • જીવનસાથી સાથે મતભેદ થાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • માનસિક સ્વાસ્થ્ય જાળવો.
  • બાળકો તરફથી સારા સમાચાર મળે.
  • વસ્તુઓને હેન્ડલ કરી શકો.
  • પ્રયત્નો સકારાત્મક પરિણામ મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • સારા કામમાં પૈસા ખર્ચ થાય.
  • ખોરાક પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા જિદ્દી સ્વભાવને છોડો.
  • તમારો મૂડ સારો રહેશે.
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • તુલા (ર , ત) :-
  • સામાજિક સમારોહમાં હાજરી આપી શકો.
  • કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો.
  • નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • બિનજરૂરી ખર્ચ ઘટાડો.
  • લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અવરોધો આવે.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અનિચ્છનીય યાત્રા થાય.
  • નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
  • થોડા સમજદાર બનો.
  • કામ સમયસર પૂર્ણ કરી શકો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • વ્યક્તિત્વ સુધારો.
  • મોટા સોદા પારપડે.
  • ભાગ્યના કારણે કાર્યમાં સફળતા મળશે.
  • સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારનો સહકાર મળે.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • અંગત સમસ્યાનો ઉકેલ લાવો.
  • તમારી બુદ્ધિનો ઉપયોગ કરો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બેચેની અનુભવી શકો.
  • મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
  • કોઈ રંગમાં ભંગ પડાવે.
  • જીવનસાથી સાથે સમય પસાર કરો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો

આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો