આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ પીપડે દીવો કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 21 જૂન શ્રાવણ વદ બારસ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર કર્ક  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.17  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.07  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 21 જૂન શ્રાવણ વદ બારસ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર કર્ક  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.17  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.07  કલાકે થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

પીપળે દીવો કરવો.

તેરસનીસમાપ્તિ      :        બપોરે ૧૨:૪૪સુધી.

તારીખ:-      ૨૧-૦૮-૨૦૨૫, ગુરુવાર /શ્રાવણ વદ તેરસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૭થી૦૭:૫૫
લાભ ૧૨:૪૨થી૦૨:૨૦
અમૃત ૦૨:૨૦થી૦૩.૫૪
શુભ ૦૫:૩૧થી૦૭:૦૭

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૭થી૦૮:૩૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાંફાયદોથાય.
  • લાગણીપરનિયંત્રણરાખવું.
  • આજનો દિવસ ઠીક-ઠીક રહેશે.
  • તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
  • શુભ કલર – ચાંદી
  • શુભ નંબર –૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • કામ કરતી વખતે સાવધાની રાખો.
  • બહાર જમવાનું ટાળો.
  • નબોલવામાંનવગુણછે.
  • શુભકલર-ગ્રે
  • શુભનંબર- ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસાનીઅછતસર્જાય.
  • આનંદમયદિવસજાય.
  • બાળકોનીયાદઆવે.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • પુત્રનું સુખ મળે.
  • કીમતીવસ્તુનુંધ્યાનરાખવું.
  • નવા કામની શરૂઆત કરવી યોગ્ય રહેશે નહીં.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૧

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • ભાગ્ય સાથ આપે.
  • વાતાવરણમાંગરમાવોરહે.
  • અણબનાવ બને.
  • કોઈમૂલ્યવાનવસ્તુમળે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • અટકેલું કામ આજે પૂર્ણ થાય.
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • ખોટીશંકાનકરવી.
  • પરિવારમાં વિરોધ પેદા થાય.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૮

 

 

  • તુલા (ર , ત) :-
  • ગાયને ગોળ ખવડાવવો.
  • જેથાયતેતમારામાટેસારુંછે.
  • કોઈ જૂના મિત્રને મળી શકો.
  • આજે વેપારમાં મોટું રોકાણ કરવું.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નાનીવાતમોટીનકરવી.
  • કામમાં વિધ્ન આવે.
  • લોકો તમારા તરફ આકર્ષાય.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બહારની મજા માણો.
  • સૂર્યપ્રકાશશરીરનેઆપવો.
  • નીતિ-નિયમમાં ફેરફાર થાય.
  • કોઈતમારીરાહજુએ.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • વેપાર ધંધાવાળાને ફાયદો થાય.
  • વડીલોતરફથીલાભથાય.
  • કોઈ નવી જવાબદારી મળે.
  • તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • દાન પુણ્ય કરવું.
  • વડીલોનાઆશીર્વાદલેવા.
  • નવા વિચારો આવે.
  • મનનેશાંતિમળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિદ્યાર્થીને લાભ થાય.
  • આંખનીસમસ્યારહે.
  • બહુદોડધામનાકરવી
  • નોકરીમાં સંભાળવું પડે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો

આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો