આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આર્થિક ધન લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 22 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…………………..

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૫-૨૦૨૪, બુધવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ ચૌદસ
  • રાશિ :-     તુલા  (ર,ત)
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે ૦૭:૪૭ સુધી.)
  • યોગ :-    વારીયાન       (બપોરે ૧૨:૩૯ સુધી.)
  • કરણ :-    ગર               (સવારે ૦૬:૨૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • વૃષભ                                       ü તુલા (સવારે ૦૨:૫૬ સુધી, મે-૨૩)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૫ એ.એમ                                  ü ૦૭.૧૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬:૧૯ પી.એમ.                     ü ૦૫:૨૩ એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૬ થી ૦૨:૧૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીને લાડુનો ભોગ અર્પિત કરવો.·        ચૌદસ ની સમાપ્તિ     સાંજે ૦૬:૪૯ સુધી. ·         

  • તારીખ :-        ૨૨-૦૫-૨૦૨૪, બુધવાર/ વૈશાખ સુદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૫ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૬
શુભ ૧૦:૫૬ થી ૧૨.૩૬
લાભ ૦૫:૩૬ થી ૦૭:૧૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૬ થી ૦૯:૫૬
અમૃત ૦૯:૫૬ થી ૧૧:૧૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • આનંદમાં દિવસ જાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નવી તક મળે.
  • નોકરીમાં પ્રમોશન મળી શકે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક મુશ્કેલી આવી શકે છે.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • લગ્નજીવન ઉચ્ચ કક્ષાએ પહોચે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪