કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 ઓક્ટોબર આસો વદ અગિયારસ રવિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સૂર્યઅષ્ટકમનો પાઠ કરવો.· અગિયારસની સમાપ્તિ : સવારે ૦૭:૫૦ સુધી. ઓકટો-૨૮·
- તારીખ :- ૨૭-૧૦-૨૦૨૪, રવિવાર / આસો વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૨ થી ૧૦:૫૭ |
| અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૨૩ |
| શુભ | ૦૧:૪૮ થી ૦૩.૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૪ થી ૦૭:૩૯ |
| અમૃત | ૦૭:૩૯ થી ૦૯:૧૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ચંદ્રના દર્શન કરવા.
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- આહારમાં સાચવવું.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- નવા વિચારો આવે.
- કોઈ નવા સમાચાર મળે.
- જલ્દી અકળાઈ જવાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- નવી દિશા અને માર્ગ મળે.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- નિર્ણય શક્તિ કમજોર પડે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ધનની બચત કરો.
- બાળપણની યાદો તાજી થાય.
- ઉચાઇવાળી જગ્યાએ થી સાચવવું.
- સામાજિક કાર્યમાં મુશ્કેલી પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- અગ્નિથી સાચવવું.
- નોકરીમાં પ્રગતિ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- ધાર્યા કરતાં અલગ કામ થાય.
- જીવનમ આગળ વધી શકો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- શરીરમાં ઉર્જામાં વધારો થાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- લીલા શાકભાજી ખાવા.
- ભવિષ્યની વસ્તુઓ જાણવા મળે.
- નવી યોજનાઓ અમલમાં મુકાય
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લોકોની વાતમાં જલ્દી આવવું નહિ.
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- શરીર દુખાવાની સમસ્યા રહે.
- પરિવારનું ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાં દિવસ જાય.
- ધન ખર્ચ પર કાબૂ રાખવો.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- ધાર્મિક કાર્યમાં વિઘ્ન આવે.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ભગવાન શિવના તાંડવ પાછળની કથા જાણો, સ્કંદ પુરાણમાં નટરાજની મુદ્રાનો છે ઉલ્લેખ
આ પણ વાંચો:દિવાળી કઈ તારીખે ઉજવાશે, સરકારી કેલેન્ડર અને પંચાગ શું કહે છે…
આ પણ વાંચો:ધનતેરસ પર શું તુલસી ખરીદવી જોઈએ? આ બાબતો રાખો ધ્યાનમાં
