દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 13 સપ્ટેમ્બર ભાદરવા સુદ દસમ શુક્રવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. મૂળ પૂર્વાષાઢા બેઠું છે. સવારે 6.25 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.44 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- માં લક્ષ્મીને લાલ વસ્ત્ર, બિંદી, બંગડીઓ, સિંદૂર અને અલ્તા ચઢાવવાથી વિશેષ લાભ થાય છે.
- દશમની સમાપ્તિ : રાત્રે ૧૦:૩૩ સુધી.
તારીખ :- ૧૩-૦૯-૨૦૨૪, શુક્રવાર / ભાદરવા સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૭ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૨ |
| શુભ | ૧૨:૩૫ થી ૦૨.૦૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૦ થી ૧૧:૦૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ગૂગલનો ધૂપ ઘરમાં કરવો.
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- માતા-પિતાના આર્શીવાદ લેવા.
- આળસમાં દિવસ જાય.
- મોગરાનું ફૂલ જોડે રાખવું.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- ઉતાવળમાં નિર્ણય લેવો નહિ.
- માનસિક શાંતિ મળે.
- ગરીબને દાન કરવું.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- અપેક્ષા કરતાં વધુ મળે.
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- બધા કામ પૂર્ણ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- સ્વભાવ શંકાશીલ બને.
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- આરામ કરવાની તક ન મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- પરિવારમાં બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું.
- સમયનો બગાડ થાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મન ચકડોળે ચડે.
- ઝઘડાખોર વર્તન ન કરો.
- આસ્થીક સ્થિતિમાં સુધારો થાય.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સાસુ –સસરાનું મન જીતાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- સાચો પ્રેમ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈની યાદ આવે.
- સંતાનથી ફાયદો થાય.
- નવા સંબંધ બંધાય.
- સતત મહેનત રંગ લાવે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નવી વસ્તુઓની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યામાં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નિસ્વાર્થ સેવા થાય.
- નવું શીખવા મળે.
- કામ સરળતાથી પતે.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો:ભક્તો, ગણેશ વિસર્જનનાં નિયમ જાણી લો, દાદાને કેવી રીતે આપશો વિદાય…..
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
