કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 ઓક્ટોબર આસો વદ દસમ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.41 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.05 કલાકે થશે.
- તારીખ :- ૨૬-૧૦-૨૦૨૪, શનિવાર / આસો વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૭ થી ૦૯:૩૨ |
| લાભ | ૦૧:૪૮ થી ૦૩:૧૪ |
| અમૃત | ૦૩:૧૪ થી ૦૪.૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૫ થી ૦૭:૩૯ |
| શુભ | ૦૯:૧૪ થી ૧૦:૪૯ |
| અમૃત | ૧૦:૪૯ થી ૧૨:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- પડોશીથી લાભ થાય.
- દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
- ફરવા જવાનું મન થાય.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
- નવી ખરીદીના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
- લોખંડની વસ્તુ જોડે રાખવી.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- વેપારમાં સાચવવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- બેદરકારી રાખવી નહિ.
- ભાગદોડમાં આખો દિવસ જાય.
- આંતરિક શક્તિમાં વધારો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- તમારું રૂપ નિખરે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા અનુભવ થાય.
- પ્રવાસના યોગ બને.
- ચંદનનો ચાંદલો કરવાથી લાભ થાય.
- ગરમ જમવાનું જમી શકો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- ફોનનો ઉપયોગ સાચવીને કરવો.
- કોઈ યોજના અમલમાં ન મુકાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વધારે લાલચ કરવી નહિ.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં નવો સૂર્યોદય થાય.
- કાર્ય ઝડપથી થાય.
- માયાજાળમાં ફસાઈ શકો.
- ધરેલ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી આશા જાગે.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- સવારે મૂડ ન રહે.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારા માટે સમય મળે.
- લાલચમાં વધારો થાય.
- ભવિષ્યની યોજના બને.
- કરૂ કપનીથી સાવધાન રહો.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈ જોડે સારી મુલાકાત થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- ચાંદીની વસ્તુ જોડે રાખવી.
- પગની સમસ્યા રહે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો:દિવાળીમાં દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીની પૂજા એકસાથે શા માટે કરાય છે? પૌરાણિક કથાઓમાં છે ઉલ્લેખ
આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય
