બોટાદ/ દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

બોટાદ પોલીસની સી ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપી ખરીદી કરવા જતા સમયે મહિલાઓએ તેમના પર્સ અને સામાન તેમજ મોબાઈલ અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું તે પ્રમાણેનું માર્ગદર્શન આપ્યું હતું. 

Gujarat Others
YouTube Thumbnail 2023 11 06T184720.642 દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

Botad News: બોટાદ શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારોને લઈ બજારોમાં જોવા મળી ભીડ. દિવાળીના તહેવારોમાં ભીડમાં ચોરીની બનતી ઘટનાઓના પગલે બોટાદ પોલીસની સી ટીમ દ્વારા ભીડભાળ વાળા વિસ્તારોમાં જઇને ડેમો કરીને લોકોને સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. બોટાદ પોલીસની સી ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપી ખરીદી કરવા જતા સમયે મહિલાઓએ તેમના પર્સ અને સામાન તેમજ મોબાઈલ અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું તે પ્રમાણેનું માર્ગદર્શન આપ્યું હતું.

Untitled 3 1 દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

બોટાદ શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારોને લઈ બજારોમાં જોવા મળી ભીડ. દિવાળીના તહેવારોમાં ભીડમાં ચોરીની બનતી ઘટનાઓના પગલે બોટાદ પોલીસની સી ટીમ દ્વારા ભીડભાળ વાળા વિસ્તારોમાં જઇને ડેમો કરીને લોકોને સાવચેત રહેવા માટે આપ્યું માર્ગદર્શન.

Untitled 3 દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

દિવાળીના તહેવારો હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાંથી લોકો ખરીદી માટે બોટાદની બજારોમાં આવી રહ્યા છે ખાસ કરીને શાકમાર્કેટ વિસ્તાર તેમજ અન્ય બજારો જેમકે કપડાની દુકાનો ,કોસ્મેટિક દુકાનો ,શુઝ ની દુકાનો ફરસાણ સહિતની તમામ દુકાનો ઉપર હાલ ભીડ જોવા મળી રહી છે .ત્યારે હાલ આવા ભીડ ભાળ વાળા વિસ્તારમાં ચોરો ચોરી કરવા માટે આવી જતા હોય છે જેને લઈ બોટાદ પોલીસની સી ટીમ દ્વારા આ બજારોમાં જઇને ખરીદી કરતા લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમ જ અહિયાં પોલીસની સી ટીમ દ્વારા ખરીદી કરતા મહિલાનો મોબાઈલ તેમજ બાળક લઈને તેમને જણાવેલ કે આવી રીતે ચોર ચોરી કરતા હોય છે જેને લઈ તમામ લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

Untitled 4 દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

બોટાદ પોલીસની સી ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપી ખરીદી કરવા જતા સમયે મહિલાઓએ તેમના પર્સ અને સામાન તેમજ મોબાઈલ અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું તે પ્રમાણેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સીટીમ દ્વારા ડેમો કરી લોકોને જાગૃત કરવામાઆવી રહ્યા છે તેમ લોકોને ક્યાય પણ જરૂર પડે તો સી ટીમનો સપર્ક કરવા સીટી લોકોને અપીલ કરી રહિ છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા


આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…

આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ

આ પણ વાંચો:દિવાળીને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા