India/ PF કપાવતા કર્મચારીઓ માટે સારા સમાચાર, નોકરી દરમિયાન મોત થશે તો 7 લાખનું વીમા કવચ, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડેન્ટ ફંડનો મહત્વનો નિર્ણય, અત્યાર સુધી 2.5 લાખ રૂપિયાનું વીમાકવચ અપાતું હતું, ખાનગી સેક્ટરના કર્મીઓના પણ આ લાભ મળશે, PF કપાવતા મૃતક કર્મચારીના વારસદારને મળશે લાભ

Breaking News