દેશમાં લોકડાઉન હવે કોરોના વાયરસને કારણે ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે.
અનલોકિંગ હવે તેના બીજા તબક્કામાં પ્રવેશી કરી ચુક્યું છે. હવે સામાન્ય લોકોની જેમ હવે સેલેબ્સ પણ તેમના ઘરની બહાર આવી રહ્યા છે.
મંગળવારે સારા અલી ખાનને મુંબઇ સ્થિત તેના ઘરેની બહાર જોવા મળી હતી.
આ દરમિયાન સારા અલી ખાન એકદમ ફ્રેશ અને એનર્જેટિક લાગી રહી હતી. ઘરની બહાર સારા પિંક કલરના સૂટ તેમજ ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સારા અલી ખાન આ દરમિયાન ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયની ઓફિસની બહાર જોવા મળી હતી.
સારા અલી ખાન આતરંગી રે ફિલ્મમાં આનંદ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ધનુષ અને અક્ષય કુમાર જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
