Not Set/ Photos/ હની સિંહની બોડી જોઇને તમે પણ રહી જશો દંગ

કોરોના વાયરસ લોકડાઉન કારણે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. બોલિવૂડ સ્ટાર્સ પણ શૂટિંગ ન કરવાને કારણે તેમના ઘરે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. લોકડાઉનમાં રેપર યો યો હની સિંહે તેના શરીર ઉપર સખત મહેનત કરી છે. હની સિંહની બોડી લેટેસ્ટ ફોટોમાં જોઈને બધા જ ચોંકી ઉઠ્યા છે. હની સિંહે ખરાબ તબિયતને કારણે તેની […]

Uncategorized
d9a8e40127c83e5658ad6485937f117f Photos/ હની સિંહની બોડી જોઇને તમે પણ રહી જશો દંગ

કોરોના વાયરસ લોકડાઉન કારણે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. બોલિવૂડ સ્ટાર્સ પણ શૂટિંગ ન કરવાને કારણે તેમના ઘરે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. લોકડાઉનમાં રેપર યો યો હની સિંહે તેના શરીર ઉપર સખત મહેનત કરી છે. હની સિંહની બોડી લેટેસ્ટ ફોટોમાં જોઈને બધા જ ચોંકી ઉઠ્યા છે. હની સિંહે ખરાબ તબિયતને કારણે તેની કારકિર્દીથી લાંબો વિરામ લીધો હતો. જ્યારે હનીએ કમબેક કર્યું ત્યારે તેનું વજન નોંધપાત્ર રીતે વધ્યું હતું જેના કારણે ઘણી વાર યુઝર્સ પણ તેના પર ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે એ જ યુઝર્સ હની સિંહના શરીરની પ્રશંસા કરતાં થાકતા નથી.

Honey Singh

હની સિંહે લોકડાઉનમાં તેના શરીર ઉપર સખત મહેનત કરી છે. તેના લેટેસ્ટ  ફોટા જોઈને, તમારી આંખો ચાર થઇ જશે.

Honey Singh

હની સિંહે તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં હની સિંહની ફીટ બોડી જોઇને ચાહકો ચોંકી ગયા છે. લોકડાઉનમાં હની સિંહે પોતાના ભારે વજન અંગે ઘણું કામ કર્યા છે.

Honey Singh

હની સિંહે આ ફોટો શેર કરતા લખ્યું છે, ‘મારો લેટેસ્ટ બોડી ટ્રાન્સફોર્મેશન ફોટો. લોકડાઉનમાં કરવામાં આવેલી મહેનત.

Honey Singh

હની સિંહે ઘણા સારા ગીતો ગાયા છે, પરંતુ આ તેમના કેટલાક ખૂબ જ હિટ ગીતો છે, જેમાંથી ‘બ્લુ આઇઝ’, ‘લુંગી ડાન્સ’, ‘બ્રાઉન રંગ’, ‘દિલ ચોરી’, ‘ચાર બોટલ વોડકા’ હજી પણ લોકો ખૂબ પસંદ કરે છે.

Honey Singh

હની સિંહે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ગીતો ગાયા છે. બીમારી બાદ હની સિંહ પાછો ફર્યો ત્યારે તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.