Not Set/ ભારતની અંજલીને પાકિસ્તાનની યુવતી સાથે થયો પ્રેમ, સમલૈંગિક કપલે સોશિયલ મીડિયામાં મચાવી સનસની

સોશિયલ મીડિયા પર હાલ એક ફોટોશૂટ વાયલર થઇ રહ્યો છે. આ ફોટોશૂટ એટલા માટે ખાસ છે કેમ કે આમાં કોઈ ઘર્મનું બંધન નથી, અને ના જેન્ડરનું કે ના સરહદનું. જણાવીએ કે ન્યૂયોર્કના એક સમલૈંગિક કપલનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફોટોગ્રાફરે સોમવારે તેના ટ્વીટર એકાઉન્ટ @@Sarowarrrr થી આ ફોટો પોસ્ટ […]

World

સોશિયલ મીડિયા પર હાલ એક ફોટોશૂટ વાયલર થઇ રહ્યો છે. આ ફોટોશૂટ એટલા માટે ખાસ છે કેમ કે આમાં કોઈ ઘર્મનું બંધન નથી, અને ના જેન્ડરનું કે ના સરહદનું.

भारत की अंजलि को पाक की सुंदास से प्यार, समलैंगिक जोड़े ने मचाई सनसनी

જણાવીએ કે ન્યૂયોર્કના એક સમલૈંગિક કપલનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફોટોગ્રાફરે સોમવારે તેના ટ્વીટર એકાઉન્ટ @@Sarowarrrr થી આ ફોટો પોસ્ટ કર્યા છે.

भारत की अंजलि को पाक की सुंदास से प्यार, समलैंगिक जोड़े ने मचाई सनसनी

ફોટોશૂટમાં ર્ક છત્રી નીચે બે હસતાં ચહેરા જોવા મળી રહ્યા છે. લોકો કપલ સાથે સાથે ફોટોશૂટને પણ સુંદર કહી રહ્યા છે.

ખાસ વાત તો એ છે કે આ ફોટોશૂટમાં જોવા મળી રહેલ બંને છોકરીઓ માંથી એક છોકરી ભારતથી છે તો બીજી છોકરી પાકિસ્તાનથી છે.

ફોટોશૂટમાં ભારતની અંજલી ચક્રા અને પાકિસ્તાનની સુંદાસ મલિક વરસાદના છાંટાથી ઘેરાયેલી એક છત્રીની નીચે ઉભી રહેલી જોવા મળી રહી છે.

भारत की अंजलि को पाक की सुंदास से प्यार, समलैंगिक जोड़े ने मचाई सनसनी

ઓનલાઈન આ તસ્વીરોને પોસ્ટ કરવાની સાથે તેમના ફોટોગ્રાફરે કેપ્શનમાં લખ્યું, ‘એ ન્યૂયોર્ક લવ સ્ટોરી”

भारत की अंजलि को पाक की सुंदास से प्यार, समलैंगिक जोड़े ने मचाई सनसनी

આ તસ્વીર પર હાલ 41,000 લાઇક્સ અને હજારો કોમેન્ટ્સ આવી ચુકી છે. સોશિયલ મીડીયાના તમામ યુઝર્સને આ લવ સ્ટોરી ક્યૂટ લાગી રહી છે.

भारत की अंजलि को पाक की सुंदास से प्यार, समलैंगिक जोड़े ने मचाई सनसनी

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.