આજનું રાશિફળ/ મીન રાશિના જાતકોએ સલાહ લઈને કાર્ય કરવું, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

તારીખ :-        ૦૨-૧૦-૨૦૨૩, સોમવાર / ભાદરવા વદ ત્રીજના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય અમૃત  ૦૬:૩૦ થી ૦૭:૫૯ શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦ લાભ ૦૩:૨૫ થી ૦૪.૫૫ અમૃત ૦૪:૫૫ થી ૦૬:૨૫   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૧૦:૫૫ થી ૧૨:૨૫ મેષ (અ, લ , ઈ) :- નકારાત્મક ભાવના છોડવી. બીજાને જવાબદારી સોપો. ઝડપી નિર્ણય લઇ લો. […]

Top Stories Rashifal Dharma & Bhakti
Pisces take advice and act, know your horoscope today
  • તારીખ :-        ૦૨-૧૦-૨૦૨૩, સોમવાર / ભાદરવા વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૦ થી ૦૭:૫૯
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૨૫ થી ૦૪.૫૫
અમૃત ૦૪:૫૫ થી ૦૬:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૫ થી ૧૨:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • બીજાને જવાબદારી સોપો.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ચિંતા દુર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ધનલાભ થાય.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • નાની – મોટી ભેટ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • વેપારને મજબુત કરવાના મહત્વના પગલા લો.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • જીવનસાથી જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • લાભ દાયક દિવસ રહે.
  • મોટો આર્થિક લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ધન લાભ થાય.
  • ચિંતા દૂર કરવી.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • નવી તક મળે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સબંધો મજબુત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • મકર (ખ, જ) :-
  • ધનને બળના વિચાર આવે.
  • નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬