Ahmedabad/ PM અને અમિત શાહ આજે આવશે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવનો કરાવશે પ્રારંભ, અમદાવાદ સાબરમતી આશ્રમથી કરાવશે પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાશે રાજકોટથી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાશે નવસારીથી, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો પણ જોડાશે, 75 જેટલા કાર્યક્રમમાં સહભાગી થશે, રાજ્યભરમાં એકસાથે 75 સ્થળોએ ઉજવાશે મહોત્સવ, PM અમદાવાદથી 75 સ્થળોએ કરશે વર્ચ્યુઅલ સંબોધન, સાબરમતી આશ્રમ પાસે અભય ઘાટથી કરશે સંબોધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરાવશે પ્રારંભ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડી યાત્રાનો કરાવશે પ્રારંભ, દાંડી યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાશે, સાબરમતી આશ્રમ ખાતે તૈયારીઓને આખરીઓપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પદ યાત્રામાં જોડાશે

Breaking News