Gujarat/ PM નરેન્દ્ર મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે 3 થી 6 માર્ચ સુધી ત્રિદિવસિય ડિફેન્સ કોન્ફરન્સ, ત્રણેય સેનાના વડા અને ઉચ્ચ અધિકારીઓને PM કરશે સંબોધન, કોન્ફરન્સના સમાપનમાં PM મોદી હાજર રહેશે, કેવડિયાની ટેન્ટ સિટી ખાતે યોજાવાની છે કોન્ફરન્સ February 25, 2021parth amin Breaking News