પીએમ મોદી/ PM મોદીનો આજે અમદાવાદમાં રોડ શો, શાહીબાગથી રાયપુર થઇ સરસપુર સુધી રોડ શો, દિલ્હી દરવાજા,દિલ્હી ચકલામાં કરશે રોડ શો સૌથી મોટો અને લાંબો રોડ શો યોજશે, ભદ્રકાળી માતાનાં દર્શન કરશે વડાપ્રધાન મોદી, શાહીબાગથી સરસપુર સભાસ્થળ સુધી રોડ શો વડાપ્રધાનનો ખમાસા,આસ્ટોડીયા,રાયપુરમાં રોડ શો, આજે સાંજે ચાર વાગ્યાથી રોડ શો યોજાશે

Breaking News