Gujarat/ PM મોદીનો કોન્વોય પહોંચ્યો જામનગર જામનગરથી થોડીવારમાં પહોચશે જામકંડોરણા જામકંડોરણામાં PM મોદી થોડીવારમાં પહોંચશે PM મોદીના કાર્યક્રમને લઇ ખાસ તૈયારીઓ રેન્જ IG, 7 SP, 13 DYSP,30 PI તૈનાત 101 PSI તૈનાત કરવામાં આવ્યા સભા બાદ 1.5 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા ટોચના ભાજપ આગેવાનો કાર્યક્રમ સ્થળે હાજર

Breaking News