Breaking News/ PM મોદી મોઢેરામાં મોઢેશ્વરી માતાનાં દર્શન કરશે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યુ મંદિરમાં પી.એમ મોદી 19 વર્ષ બાદ આવશે દર્શનાર્થે નરેન્દ્ર મોદીનાં કુળદેવી છે મોઢેશ્વરી માતા મંદિરને લાઇટો અને ફુલોથી સજાવવામાં આવ્યું

Breaking News