Britain/ 14 વર્ષના સગીર છોકરાએ 2 અઠવાડિયાની અંદર પાંચ મહિલાઓ સાથે કર્યો બળાત્કાર, આવી રીતે થયો ખુલાસો

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં લીડ્ઝથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ વિભાગે અહીં એક 14 વર્ષીય સગીર છોકરાની ધરપકડ કરી છે. છેલ્લા 2 અઠવાડિયામાં છોકરાએ 5 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સીઆઈડીએ ખુલાસો કર્યો કે એક 14 વર્ષીય સગીર છોકરો 5 મહિલાઓને યુનાઇટેડ કિંગડમના અલગ-અલગ […]

World

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં લીડ્ઝથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ વિભાગે અહીં એક 14 વર્ષીય સગીર છોકરાની ધરપકડ કરી છે. છેલ્લા 2 અઠવાડિયામાં છોકરાએ 5 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

સીઆઈડીએ ખુલાસો કર્યો કે એક 14 વર્ષીય સગીર છોકરો 5 મહિલાઓને યુનાઇટેડ કિંગડમના અલગ-અલગ સ્થાન પર લઇ ગયો. અમારી ટીમે આરોપીને પકડ્યો છે. કોઇએ ગભરાવવાની જરુર નથી.

Image result for 14 साल के लड़के ने किया 2 हफ्ते के अंदर पांच महिलाओं का बलात्कार

દાંતના ડૉક્ટરે આસિસ્ટન્ટ યુવતીની હત્યા કરી લાશને બે દિવસ રાખી ક્લિનિકમાં, બાદમાં મૃત સ્વાન સાથે દફનાવી દીધી

તપાસ દરમિયાન સીઆઈડીને જાણવા મળ્યું કે જે વ્યક્તિએ જુદી જુદી જગ્યાએ 5 મહિલાઓ પર હુમલો કરનાર શખ્સ એક જ છે. પીડિત મહિલાઓ દ્વારા આરોપીની ઓળખ એક સરખીજ બતાવવામાં આવી હતી. ત્યારબાદ સીઆઈડીએ આરોપીને પકડવા ઝુંબેશ ચલાવી ગુરુવારે તેની ધરપકડ કરી હતી.

5 મહિલાઓ પર બળાત્કાર કરવાના કેસમાં વેસ્ટ યોર્કશાયર પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, અમે શંકાના આધારે 14 વર્ષના સગીર છોકરાની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તપાસમાં કેટલાક ઘટસ્ફોટ હોઈ શકે છે.

Image result for 14 साल के लड़के ने किया 2 हफ्ते के अंदर पांच महिलाओं का बलात्कार

નોંધપાત્ર વાત એ છે કે આ દરમિયાન લીડ્સ પોલીસે લોકોને અપીલ કરી છે કે 5 મહિલાઓ પર બળાત્કાર કરવા અંગે કોઈને કંઈ ખબર હોય તો પોલીસને જાણ કરો. આ કેસને ઝડપથી હલ કરવામાં મદદ મળશે.

મીરર મુજબ પોલીસે એમ પણ કહ્યું હતું કે જો આવી જ કોઈ અન્ય મહિલા સાથે બન્યું હોય તો તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. રિપોર્ટ દાખલ થયા પછી જ અમે કાર્યવાહી કરી શકીશું.