કોરોના વિસ્ફોટ / છેલ્લાં 24 કલાકમાં 3575 નવા કોરોના કેસ ,22 ના મોત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 3575 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,28,453 પહોંચ્યો છે.

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં 22 મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2217 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,05,149 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,684 છે.

રાજ્યમાઆજે ૧,૭૫,૬૬૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામા આવ્યુ. આજે  60 થી વધુ વયના-1,48,111 પ્રથમ ડોઝ ને 20,256 વ્યક્તિઓએ લીધો બીજો ડોઝ લીધો જેમની કોઈ આડ અસર જોવા મળી નથી.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery