પાકિસ્તાન/ પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટના લીધે , 5 વ્યક્તિના મોત અને 20 લોકો ઇજાગ્ર્સ્ત થયા

બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલી તીવ્રતાનો હતો કે ઘણી ઇમારતોના કાચ પણ તૂટી ગયા હતા અને નજીકમાં પાર્ક કરેલી મોટર સાયકલોને પણ ભારે નુકસાન થયું હતું.

Top Stories World

 પાકિસ્તાન ના  લાહોરમાં  પ્રચંડ વિસ્ફોટને કારણે લાહોરના લોહારી ગેટ પાસે થયેલા આ વિસ્ફોટમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લગભગ 2 ડઝન લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.  લોહારી ગેટ પરની દુકાનો પાસે બ્લાસ્ટ થયો હતો.  બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલી તીવ્રતાનો હતો કે ઘણી ઇમારતોના કાચ પણ તૂટી ગયા હતા અને નજીકમાં પાર્ક કરેલી મોટર સાયકલોને પણ ભારે નુકસાન થયું હતું.

https://twitter.com/ShirazHassan/status/1484102221121925121?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1484102221121925121%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fzeesalaam%2Fworld-news%2Fblast-in-lahori-gat-lahore-one-died-and-many-people-injured%2F1075706

અનુસાર વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારની ઘેરાબંધી કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.