અમદાવાદ/ AMC દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવું અભિયાન શરૂ કરાયું.

આજથી શરૂ કરેલા આ અભિયાનમાં મેયર સ્કૂલ બોર્ડના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા ખાસ તો આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ હેર કટ સંસ્થાઓ દ્વારા સ્કૂલ બોર્ડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો

Ahmedabad Gujarat

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે મનપાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે નવો કીમિયો લાવવામાં આવ્યો છે જેમાં સ્વચ્છતા ની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરસપુર ગુજરાતી શાળા નંબર ૭માં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી હેર કટિંગ કરી આપવામાં આવ્યા જેમા પહેલા દિવસે 122 વિદ્યાર્થીઓના હેર કટ કરવામાં આવ્યા.

આ  પણ  વાંચો:Omicron / હજ યાત્રા 1.25 લાખ સુધી મોંઘી થઈ શકે છે, હવે 4.07 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે

આજથી શરૂ કરેલા આ અભિયાનમાં મેયર સ્કૂલ બોર્ડના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા ખાસ તો આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ હેર કટ સંસ્થાઓ દ્વારા સ્કૂલ બોર્ડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલોને પરિપત્ર મોકલવામાં આવ્યો હતો જવાથી સરસપુરની શાળા દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને સ્વીકારવામાં આવી અને શાળાની અંદર જ બાળકોના હેર કટ કરવામાં આવ્યા .

આ પણ વાંચો:ગાંધીનગર / વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આજે વધુ 16 16 MOU કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે કોના સમયમાં છેલ્લા કેટલાય સમયથી રોજગાર ધંધા બંધ હતા જેના કારણે લોકોએ સલુનમાં જવાનું તાળું હતું જેના કારણે હવે શાળાની અંદર જ બાળકોના હેરકટ કરાવવા માટે માતા-પિતાએ પણ પરમિશન આપી હતી અને સ્કૂલ ની અંદર જ હેર કટ કરવામાં આવતું હોવાથી તેને પણ માનવામાં આવ્યું અને ૧૨૨ જેટલા પ્રથમ દિવસે આ બાળકોના હેર કટ કરાયા.