Not Set/ અમદાવાદમાંથી ફરી એક વખત યુનિવર્સીટીનું બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું

અમદાવાદમાંથી ફરી એક વખત યુનિવર્સીટીનું બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે 2 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે આ લોક પાસેથી બનાવટી માર્કશીટ પણ કબ્જે કરી છે. ફક્ત 3 લાખમાં બનાવટી માર્કશીટ-દસ્તાવેજ બનાવી આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભેજાબાજોએ બનાવટી માર્કશીટ-દસ્તાવેજની સાથે સાથે વિદેશ જવા જરૂરી સર્ટિફિકેટ પણ બનાવી આપ્યા હતા. પોલીસે બોડકદેવ વિસ્તારમાંથી છટકુ ગોઠવી માર્કશીટ આપવા આવેલા […]

Ahmedabad Gujarat

અમદાવાદમાંથી ફરી એક વખત યુનિવર્સીટીનું બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે 2 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે આ લોક પાસેથી બનાવટી માર્કશીટ પણ કબ્જે કરી છે. ફક્ત 3 લાખમાં બનાવટી માર્કશીટ-દસ્તાવેજ બનાવી આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભેજાબાજોએ બનાવટી માર્કશીટ-દસ્તાવેજની સાથે સાથે વિદેશ જવા જરૂરી સર્ટિફિકેટ પણ બનાવી આપ્યા હતા. પોલીસે બોડકદેવ વિસ્તારમાંથી છટકુ ગોઠવી માર્કશીટ આપવા આવેલા બન્ને આરોપીઓને ઝડપ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews