Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ચુડાનાં મોજીદડની SBI માં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે આવેલી એસ.બી.આઈમાં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કનેક્ટિવીટી સહિત ટેકનીકલ ખામી અને ઓછા સ્ટાફને કારણે બેંક સાથે જોડાયેલા 7 ગામનાં ધરતીપુત્રોને પાક ધીરાણ માટે ધરમ-ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

May 25, 2021May 25, 2021hardik shah
Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે આવેલી એસ.બી.આઈમાં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કનેક્ટિવીટી સહિત ટેકનીકલ ખામી અને ઓછા સ્ટાફને કારણે બેંક સાથે જોડાયેલા 7 ગામનાં ધરતીપુત્રોને પાક ધીરાણ માટે ધરમ-ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

માનવતાનું ખરું ઉદાહરણ / માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

ચુડા તાલુકાનાં મોજીદડ ગામની SBI બેંકમાં કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા, સેજકપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. SBI માં અપુરતા સ્ટાફ અને વારંવાર ખોરવાતી કનેક્ટિવીટીને કારણે બેંકનાં ખાતેદારો સાથે 7 ગામોનાં ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલનાં સમયમાં ખેડૂતો પાક ધિરાણ માટે આવતા હોવાથી સામાન્ય દિવસની સરખામણીએ બેંકમાં ભીડ વધારે જોવા મળી રહી છે. ઓછો સ્ટાફ અને અવાર-નવાર સર્જાતી ટેકનીકલ ખામીઓને કારણે આસપાસનાં ગ્રામીણ વિસ્તારોમાંથી પાક ધિરાણ માટે આવતા ખેડૂતોનું કામ નહીં થતા ધરમ-ધક્કા ખાવા પડે છે.

કોરોનાના નિયમોનો ભંગ / રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા

કારોલ ગામનાં સરપંચ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતોએ મે મહિનામાં પાક ધીરાણ લીધું હોય તેમને વ્યાજ માફી માટે માસનાં અંત સુધીમાં ધીરાણ ભરી દેવું ફરજીયાત છે. બેંકનાં ઓછા સ્ટાફને કારણે ખેડૂતોને વ્યાજ માફીનો લાભ ગુમાવવો પડ્યો તો તેની જવાબદારી કોની રહેશે? અરે સામાન્ય નાણાંકીય વ્યવહાર કરવા પણ ગ્રાહકોને બેંકમાં બે-ત્રણ ધક્કા ખાવા પડી રહ્યા છે.

Post navigation

અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન, બચાવ્યા 22 માછીમારોને
17 કલાકના બેટરી બેકઅપ સાથે લોન્ચ થયા Realme Buds Wireless 2 Neo

More Posts

Not Set/ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 60થી વધુ ટીમોએ તપાસ કરી નમૂના લીધા

May 5, 2018Nirmal Acharya

Not Set/ અમદાવાદ : એડીસી બેંકે રાહુલ ગાંધી અને સુરજેવાલા વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ….

August 28, 2018Jay Mehta

શપથવિધિ/ સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિઃ 17 મંત્રીઓના વિધિવત્ શપથ

December 12, 2022December 12, 2022jani

Not Set/ આકાશી સુનામી વચ્ચે આ દ્રશ્યો જોઈને દરેક ગુજરાતી કરશે ભારતીય સેનાને સલામ

July 25, 2017November 27, 2017mantavya
દસાડા દસાડા તાલુકા પંચાયત

Surendranagar/ પાટડી સ્થિત દસાડા તાલુકા પંચાયત કચેરી જર્જરીત: 20 વર્ષ પહેલા થયુ હતુ નિર્માણ

November 30, 2023November 30, 2023Hardik Kotecha

Ahmedabad/ સિવિલ હોસ્પિટલમાં ભયજનક : અત્યાર સુધીમાં આટલા વોરિયર્સ કોરોનાથી સંક્રમિત

November 29, 2020November 29, 2020Maya Sindhav

Gujarat News/ ઠંડીની સાથે સાથે હવે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી

December 22, 2024December 22, 2024Panara Mansi
મતદારો

Gujarat Assembly Election 2022/ આ જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરના 8 મતદારો, ગુજરાતની ચૂંટણીમાં કરશે મતદાન

November 24, 2022November 24, 2022Maya Sindhav
Rajkot Minor Girl Case: POCSO હેઠળ કાર્યવાહી, 17 વર્ષીય કિશોર સામે ગુનો નોંધાયો

Rajkot News/ રાજકોટમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ: 17 વર્ષીય કિશોર સામે POCSO હેઠળ ગુનો નોંધાયો

July 7, 2026July 7, 2026Maya Sindhav

Bhavnagar News/ ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ લોનના નામે રૂ. 16.41 લાખની ઠગાઈ, બે સગા ભાઈઓ બન્યા શિકાર

July 29, 2025July 29, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy