Bollywood/ વેબસિરીઝ ‘આશ્રમ’ની એક્ટ્રેસ બબીતાએ શેર કરી બિકીની તસવીર, ચાહકો બોલ્યા આશ્રમમાં જોઇને દિલ તૂટી ગયું

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબેસિરીઝ આશ્રમની ટીવી અભિનેત્રી ત્રિધા ચૌધરી ચર્ચામાં આવી હતી. લોકોને તેની સ્ટાઇલ એટલી પસંદ આવી કે તેણે ત્રિધાને બબીતા ​​નામથી જ બોલાવવાનું શરૂ કર્યું હતુ. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે અને જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે.   View this post […]

Entertainment

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબેસિરીઝ આશ્રમની ટીવી અભિનેત્રી ત્રિધા ચૌધરી ચર્ચામાં આવી હતી. લોકોને તેની સ્ટાઇલ એટલી પસંદ આવી કે તેણે ત્રિધાને બબીતા ​​નામથી જ બોલાવવાનું શરૂ કર્યું હતુ. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે અને જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

 

એક યૂઝરે લખ્યું – આગ લગાવી દીધી. તો બીજા યૂઝરે લખ્યું – તમને આશ્રમમાં જોઇને દિલ તૂટી ગયુ હતું. તમને જણાવી દઈએ કે, આશ્રમમાંથી લાઇલલાઇટમાં આવ્યા પછી, લોકો એક ઝલક માટે બેચેન થઈ ગયા. કેટલાક લોકોઓએ તેને બબીતા ​​નામથી જ બોલાવવાનું શરુ કર્યુ.

જણાવી દઈએ કે ત્રિધાએ તેમના કરિયરની શરુઆત 2013માં બંગાળી ફિલ્મ મિશૌર રોહોસ્યોથી કરી હતી. 2016માં, તેણે સ્ટાર પ્લસ ચેનલના શો “દહલીઝ” થી ડેબ્યૂ કર્યું હતું. એટલું જ નહીં, તે આગામી સમયમાં રણબીર કપૂરની ફિલ્મ શમશેરામાં પણ જોવા મળશે.