Ahmedabad/ અમદાવાદીઓ રાત્રિ કરફ્યૂ સમયનાં ફેરફાર માટે રહો તૈયાર, DGP એ આપ્યાં સંકેત

એક તરફ કોરોનાનાં કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારે વર્ષ 2021 માં કદાચ લોકો માટે એક આશા પણ જોવા મળી હતી કે હવે કોરોનાથી લોકો મુક્ત થઈ રહ્યા છે.

Ahmedabad Gujarat

એક તરફ કોરોનાનાં કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારે વર્ષ 2021 માં કદાચ લોકો માટે એક આશા પણ જોવા મળી હતી કે હવે કોરોનાથી લોકો મુક્ત થઈ રહ્યા છે.

Assembly Election / ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું શિડ્યુલ કર્યુ જાહેર, મતદાનનો સમય 1 કલાક લંબાયો

જ્યારે એક સમયે કોરોના પીક અવરમાં હતો, ત્યારે અમદાવાદ સહિતનાં મહાનગરોમાં રાત્રી કરફ્યૂનાં સમયમાં અલગ-અલગ ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં અમદાવાદમાં બાર વાગ્યા બાદ કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારે ધીરે-ધીરે ફરી પાછા કોરોનાનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં બંધ કરાયેલા કોરોના ટેસ્ટિંગનાં ડોમ ફરી એક વખત અમદાવાદમાં લગાવવા માટેની ફરજ પડી છે, ત્યારે ગુજરાતનાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા રાત્રી કરફ્યૂનાં સમયમાં ફેરબદલ કરવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

Gujarat: ખેડા-ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં લાગી ભયંકર આગ

અને જો આવનાર સમયમાં કોરોનાનાં કેસ વધશે તો રાત્રિનાં સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ વિચારણ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાનાં આ કેસોને કાબુમાં રાખવા માટે હાલ તો તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ છે, પરંતુ જો આવનાર દિવસોમાં કોરોનાનાં કેસ વધે છે તો બાર વાગ્યા બાદ ના કરફ્યૂનો સમય ફેરબદલ કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ