Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ RSS પ્રમુખ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ પરથી હટાવ્યું બ્લુ ટિક

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટા ભાગે ટ્વિટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે.

June 5, 2021June 5, 2021Maya Sindhav
Top Stories India

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટાભાગે ટ્વિટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે. શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિકને હટાવી દેવામાં આવ્યું હતું અને હવે આરએસએસના વડા મોહન ભાગવતનું એકાઉન્ટ પણ અનવેરિફાઈડ કરવામાં આવ્યું છે. જોકે, વેંકૈયા નાયડુના એકાઉન્ટ પર બે કલાક બાદ ફરી વેરિફાઈડ કરવામાં આવી. પરંતુ સંઘના વડા સહિત આરએસએસના ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે નવા આઇટી નિયમોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે ટ્વિટરે પ્રથમ વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટ્વિટર હેન્ડલથી વેરિફાઈડ બ્લુ ટિકને પાછું ખેંચી લીધું હતું. જો કે, થોડા સમય પછી તેમના એકાઉન્ટની ફરીથી વેરિફાઈડ થઈ. પરંતુ હવે સંઘના વડાના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાને લઇને હોબાળો થઈ શકે છે.

આ પણ વાંચો : ટ્વિટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું

@TwitterIndia @verified removed blue ticks of these handles of @RSSorg office bearers. We are to get in touch but no one responds. Strange. So the vice-president @MVenkaiahNaidu is not the only one. @payalmehta100 @PayalKamat @misskaul @vikasbha @ravindrak2000 @nistula pic.twitter.com/ALOXvZ1yw0

— rajiv tuli (@rajivtuli69) June 5, 2021

મોહન ભાગવત પહેલાં આર.એસ.એસ. ના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પર પણ ટ્વિટર દ્વારા અનવેરિફાઇડમાં આવ્યા હતા. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓ શામેલ છે.

આ પણ વાંચો :પોતાના દાવા પર અડગ ચીન, વુહાન લેબ માંથી વાયરસ લીક થવાની વાતે ભણ્યો નનૈયો, ગણાવ્યું ષડયંત્ર

આ પણ વાંચો :યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

Post navigation

તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવામાં આવ્યું
જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

More Posts

Gujarat Police Recruitment/ પોલીસદળ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થઇ જાઓ તૈયાર, 12 હજાર જગ્યા પર થશે ભરતી

April 4, 2024Heena Dave

Not Set/ મોદીના શાસનમાં દેશની જનતા પીડિત :સોનિયા ગાંધી

March 12, 2019March 12, 2019Maya Sindhav

Not Set/ ઝારખંડમાં મોબ લિંચીંગ : જાદુ ટોનાનો શક રાખી 4ની હત્યા કરી દેવાઈ

July 21, 2019Maya Sindhav

Not Set/ 73 લોકોના મૃત્યુ સાથે નોધાયા 7410 કેસ

April 14, 2021Hemangi jani

Not Set/ ‘પાકિસ્તાની બહેન’ PM મોદીને રાખડી બાંધવા પહોંચી, કહ્યું – ભાઈને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ

August 15, 2019August 15, 2019padma prajay
Suspend to Congress 32 members who disobey whip

Not Set/ જિ. પં. ની ચૂંટણીમાં વ્હિપનો અનાદર કરનાર ૩૨ સભ્યોને કોંગ્રેસે કર્યા Suspend

June 20, 2018June 20, 2018harshjit jani
Three sisters

Uttar Pradesh News:/ એક જ યુવક સાથે લગ્ન કરનાર ત્રણ બહેનોએ કહ્યું: ‘મરી જઈશું, પણ અલગ નહીં થઈએ’

July 23, 2026Rahul Maurya

Not Set/ અધધધ…!! ચલણ કાપવાના તમામ રેકોર્ડ બ્રેક… ઓડિશામાં ટ્રક ચાલકને 6.5 લાખ રૂપિયાનો દંડ

September 14, 2019padma prajay
રોનાલ્ડો Statue ગોવા

પણજી/ ગોવામાં લગાવવામાં આવ્યુ પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું Statue

December 29, 2021December 29, 2021hardik shah

Queen/ ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથની તબિયત નાજુક,શાહી પરિવારના સભ્યો બાલમોરલ કેસલ પહોંચ્યા

September 8, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy