Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ RSS પ્રમુખ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ પરથી હટાવ્યું બ્લુ ટિક

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટા ભાગે ટ્વિટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે.

June 5, 2021June 5, 2021Maya Sindhav
Top Stories India

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટાભાગે ટ્વિટર એકાઉન્ટમાંથી ‘બ્લુ ટિક’ હટાવવાનો છે. શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિકને હટાવી દેવામાં આવ્યું હતું અને હવે આરએસએસના વડા મોહન ભાગવતનું એકાઉન્ટ પણ અનવેરિફાઈડ કરવામાં આવ્યું છે. જોકે, વેંકૈયા નાયડુના એકાઉન્ટ પર બે કલાક બાદ ફરી વેરિફાઈડ કરવામાં આવી. પરંતુ સંઘના વડા સહિત આરએસએસના ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે નવા આઇટી નિયમોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે ટ્વિટરે પ્રથમ વખત ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટ્વિટર હેન્ડલથી વેરિફાઈડ બ્લુ ટિકને પાછું ખેંચી લીધું હતું. જો કે, થોડા સમય પછી તેમના એકાઉન્ટની ફરીથી વેરિફાઈડ થઈ. પરંતુ હવે સંઘના વડાના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાને લઇને હોબાળો થઈ શકે છે.

આ પણ વાંચો : ટ્વિટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું

@TwitterIndia @verified removed blue ticks of these handles of @RSSorg office bearers. We are to get in touch but no one responds. Strange. So the vice-president @MVenkaiahNaidu is not the only one. @payalmehta100 @PayalKamat @misskaul @vikasbha @ravindrak2000 @nistula pic.twitter.com/ALOXvZ1yw0

— rajiv tuli (@rajivtuli69) June 5, 2021

મોહન ભાગવત પહેલાં આર.એસ.એસ. ના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પર પણ ટ્વિટર દ્વારા અનવેરિફાઇડમાં આવ્યા હતા. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓ શામેલ છે.

આ પણ વાંચો :પોતાના દાવા પર અડગ ચીન, વુહાન લેબ માંથી વાયરસ લીક થવાની વાતે ભણ્યો નનૈયો, ગણાવ્યું ષડયંત્ર

આ પણ વાંચો :યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

Post navigation

તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવામાં આવ્યું
જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

More Posts

Rammandir Pran Pratishtha/ રામ જ રાજપુરુષ, રામ જ રાષ્ટ્રપુરુષ, રામ જ મર્યાદા પુરુષોત્તમ

January 22, 2024jani

Not Set/ આગામી 5 દિવસ ગુજરાત સહિત દેશમાં રહેશે આવો વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી

July 9, 2020mansi patel

T20 WC 2024/ “ક્યારેક-ક્યારેક, જીવન તમને…”, છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાએ મૌન તોડ્યું

June 2, 2024June 2, 2024Maya Sindhav

Ruthless Cop/ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર યુએસ કોપ વિડિયોમાં હસતા પકડાયો

September 14, 2023Mansi Panara

બજેટ 2022/ બજેટમાં ફેરફાર માટે આ 5 નાણા મંત્રીઓને યાદ કરવામાં આવે છે,  160 વર્ષ જૂનો છે ઈતિહાસ

January 30, 2022padma prajay

russia ukrain war/ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની નવી રણનીતિ, ડ્રોન ટેકનોલોજી બાદ મોટરસાઈકલનો યુદ્ધમાં ઉપયોગ

July 1, 2024Heena Dave

monkeypox updates/ દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો,નાઈજિરિયન વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

August 1, 2022mustak malik
અમદાવાદીઓ સાવધાન

Not Set/ અમદાવાદીઓ હવે જાળવજો સતર્કતા, વધી રહ્યા છે કોરોનાનાં કેસ

December 14, 2021December 14, 2021hardik shah

Gujarat News/ નેપાળની ઘટના બાબતે પ્રવકતા મંત્રીનું નિવેદન, ફસાયેલ ગુજરાતીઓ માટે થઇ રહ્યા છે તમામ પ્રયાસ

September 10, 2025September 10, 2025Panara Mansi

Not Set/ ત્રિપુરા ઇલેકશન LIVE : ૪ વાગ્યા સુધી નોધાયું ૭૪ % મતદાન

February 18, 2018February 18, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy