Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે.

March 31, 2021Paurav Joshi
Top Stories Business

સરકારે મધ્યમવર્ગને મોટો ઝટકો આપ્યો છે. એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી તરફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારે બચતખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં વ્યાજ દર 6.9થી ઘટાડી 6.2 ટકા કરાયા છે. તો સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. હવેથી સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 ના બદલે 6.9 ટકા રહેશે. આમ સરકારે મોંઘવારીમાં લોકોની બચત પર તરાપ મારી છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરને નિવૃતિનું જીવન ગાળતા અને બેન્ક તેમજ પોસ્ટ ઓફિસના વ્યાજ દર જીવતા વૃદ્ધોને ખાસ્સી મુશ્કેલી પડશે.

Post navigation

અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે
Nia Sharmaએ ગાઉન પહેરીને રસ્તા પર લગાવી આગ, ફોટા પર ચાહકો થયા દિવાના

More Posts

સમિક્ષા/ ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

October 12, 2023garima rao
Operation

operation all out/ કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચાલુ, સુરક્ષા દળોએ 24 કલાકમાં 4 આતંકવાદીઓને ઠાર કર્યા

June 8, 2022Nita vagh

Mehsana/ ઊંઝાનો વધુ એક જીરાનો વેપારી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરાયો

June 23, 2024Mansi Panara

USA News/ ‘આજે વ્હાઈટ હાઉસમાં ગર્વથી દિવાળી ઉજવાય છે’: રાષ્ટ્રપતિ જો બાઈડેન

October 29, 2024Komal Patel

World Record/ T-20 ક્રિકેટમાં બ્રાવોએ 600 વિકેટ લઇને રચ્યો ઈતિહાસ,સિદ્વિ હાંસિલ કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

August 12, 2022mustak malik

gangrape/ અવળી ગંગાઃ ચાર યુવતીઓએ યુવાનને ઉઠાવી જઈ બળાત્કાર કર્યો

November 23, 2022November 23, 2022jani
પ્રખ્યાત એડહેસિવ્સ બ્રાન્ડ ફેવિકોલ એ ફરી એકવાર ક્રિએટિવ પોસ્ટને પુનર્જીવિત કરી છે જે કંપનીએ 2020 શાહી પરિવારના તૂટ્યા પછી આપી હતી. ત્યારે પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે શાહી પરિવાર છોડી દીધો.

ફેવિકોલ કા મજબૂત જોડ/ કોહિનૂરની જગ્યાએ ફેવિકોલ લઈ જવાની જરુરુ હતી : સર્જનાત્મક સંદેશ સાથે ફરી એકવાર UKને ટોણો 

July 10, 2022July 10, 2022padma prajay

Uttar Pradesh/ લખનઉમાં 5મા ધોરણની વિદ્યાર્થિની સાથે સામૂહિક બળાત્કાર, વીડિયો વાયરલ કરવાની પીડિતાની આપી ધમકી

September 24, 2024September 24, 2024Heena Dave
Rahul Gandhi

Delhi/ રાહુલ ગાંધી શરદ યાદવને મળ્યા, RJD નેતાએ કહ્યું, તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ

April 8, 2022Nita vagh
નળસરોવર Attack on police: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા

Ahmedabad News/ અમદાવાદ નજીક નળસરોવર વિસ્તારમાં પોલીસ પર હુમલો: રેડ દરમિયાન ગ્રામજનો ઉશ્કેરાયા

March 28, 2026Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy