કોંગ્રેસી નેતા શશિ થરૂર કે જેઓ એક સારા વક્તા છે અને પોતાની અંગ્રેજી માટે દેશભરમાં ફેમસ છે પણ હવે તે ગાયક બની શકે છે. આ જ રીતે તેઓ શશિ થરૂરે એક પ્રોગ્રામમાં ગીત ગાયું હતું અને તે ગોત વાયરલ થઇ રહ્યું છે.
આ પણ વાંચો : દેશમાં કોંગ્રેસની ‘આમદાની અઠઆની ખર્ચા રૂપૈયા’ જેવી હાલત
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા સુચના પ્રૌધોગિકી સંસદીય સ્થાયી સમિતિના સભ્યોએ શશી થરુરની આગેવાનીમાં ગત શનિવારે રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દૂરદર્શન શ્રીનગર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ પછી શશી થરુરે “એક અજનબી હસીના સે મુલાકાત હો ગઈ” નામનું એક ગીત ગાવ્યું હતું . ત્યારબાદ તેઓએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દ્દુલા સાથે પણ મુલાકાત કરી હતી.
After the cultural programme by Doordarshan Srinagar for the Parliamentary Standing Committee on Information Technology, I was persuaded to sing for the Members. Unrehearsed and amateur but do enjoy! pic.twitter.com/QDT4dwC6or
— Shashi Tharoor (@ShashiTharoor) September 6, 2021
આ પણ વાંચો :નિપાહ વાયરસ / કેરળ બાદ તમિલનાડુમાં પણ કેસ સામે આવ્યો, 12 વર્ષના બાળકનું મોત થયું
ફારુક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરતા કહ્યું કે, સુચના પ્રૌધોગિકી સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શશી થરૂરે શનિવાર સાંજે શ્રીનગરમાં લોકસભાના પોતાના સહયોગી અને જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે, “શશી થરૂરને જોઇને મને સારું લાગ્યું. હું જલ્દી જ દિલ્હીમાં પોતાની વાતચીત રાખવા માટે ઉત્સુક છું.
આ પણ વાંચો :પતિનું ભયાનક કૃત્ય / મધ્યપ્રદેશમાં પતિએ પત્નીને બેહોશ કરીને મોં માં લગાવી દીધી LPGની પાઈપ અને પછીથી જે થયું તે.
આ પણ વાંચો :NEET UG 2021 / NEET UG ની પરીક્ષા 12 સપ્ટેમ્બરે જ લેવાશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફેરફારની અરજી ફગાવાઈ
આ પણ વાંચો :TMC MP / આરોપો સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપી દઈશ – મની લોન્ડરિંગ કેસમાં TMC સાંસદની ED દ્વારા પૂછપરછ
