Rajkot/ ગોંડલમાં નોધાયો ભૂકંપનો આંચકો

રાજકોટના ગોંડલમાં નોધાયો ભૂકંપનો આંચકો

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધુ ગયું છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અવાર નવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ગોંડલમાં 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. જોકે ભૂકંપની તીવ્રતા બહુ ઓછી હોવાથી લોકોને આ ભૂકંપની ખાસ અસર જોવા મળી નથી.

Weather / રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં

રીક્ટર સ્કેલ ઉપર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી પશ્ચિમે 29 કિમી દૂર નોધાયું છે.  પાંચ પીપળા ગામે ભૂગર્ભમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…