Not Set/ અરવલ્લીઃ બાયડના ડેમાઈમાં તસ્કરોનો તરખાટ, ATMના કેશબોક્સમાંથી 7.50 લાખની ચોરી

સેન્ટ્રલ બેન્કના એટીએમમાં ચોરી ATMમાંથી કેશબોક્સ તોડી ૭.૫૦ લાખની ચોરી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી અરવલ્લી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ તસ્કરોએ બાયડમાં સેન્ટ્રલ બેન્કનું એટીમ તોડી લુંટ મચાવી છે. એટીએમ ના કેસ બોક્સમાંથી આશરે 7.50 લાખની મત્તાની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. પોલીસણે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી […]

Gujarat Others
  • સેન્ટ્રલ બેન્કના એટીએમમાં ચોરી
  • ATMમાંથી કેશબોક્સ તોડી ૭.૫૦ લાખની ચોરી
  • પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો
  • પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી

અરવલ્લી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ તસ્કરોએ બાયડમાં સેન્ટ્રલ બેન્કનું એટીમ તોડી લુંટ મચાવી છે. એટીએમ ના કેસ બોક્સમાંથી આશરે 7.50 લાખની મત્તાની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. પોલીસણે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બાયડ ખાતે આગાઉ પણ એટીએમ માં તસ્કરીના અનેક ગુના બન્યા છે. જેને  લઈને લોકોમાં પોલીસના પેટ્રોલિંગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.

મહેશ પરમાર,ધનસુરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.