લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાના કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને બીજા અન્ય કેટલાક કલાકારો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. રાજન શાહીની અનુપમા અને દર્શકોનો ખૂબ જ પ્રેમ સાંપડી રહ્યો છે, આજે અમે તમને આર ટોચના કલાકારોની કમાણી વિશે જણાવવા વિચાર્યું છે, તો જાણો સવારથી સાંજ કામ કરી અને તમારા લોકપ્રિય કલાકારો સાંજ સુધીમાં કેટલા રૂપિયાની કમાણી પ્રતિદિન એપિસોડ દીઠ કરે છે.અનુપમાના પતિ તરીકે ભૂમિકા નિભાવનાર વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે સૌથી વધુ કમાણી કરનાર કલાકારોમાં બીજા ક્રમે છે તે એપિસોડ દીઠ 50,000 મહેનતાણું મેળવે છે.
અનુપમાની મુખ્ય ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલી સૌથી વધારે એટલે કે રોજના 60,000 એપિસોડ દીઠ કમાણી કરે છે.
ઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે પારસ કલનાવત એટલે કે આ સીરિયલમાં સમર વનરાજ શાહનું પાત્ર ભજવનાર અભિનેતા રોજના 35,000 રૂપિયા એપિસોડ દીઠ કમાણી કરે છે.
અનુપમા અને વનરાજની લાડકી દીકરી પાંખી એટલે કે મુસ્કાન બામણે એપિસોડ 27, 000ની કમાણી કરે છે.
અનુપમાની સૌતનનુંપાત્ર ભજવી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર આવ્યા એટલે કે મદાલસા એપિસોડ દીઠ 30,000 હજાર રૂપિયા કમાણી કરે છે.
અનુપમાના મોટા દીકરા તોસૂનું પાત્ર ભજવનાર ટીવી એક્ટર આશિષ મલ્હોત્રા 33,000 એપિસોડ દીઠ કમાણી કરે છે.
![]()
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

અનુપમાના પતિ તરીકે ભૂમિકા નિભાવનાર વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે સૌથી વધુ કમાણી કરનાર કલાકારોમાં બીજા ક્રમે છે તે એપિસોડ દીઠ
50,000 મહેનતાણું મેળવે છે.