એક રીસર્ચમાં એવો ખુલાસો કરવામાં આવ્યો કે, ફિલટર કૉફી ડાયાબિટીસથી દૂર રાખે છે. આવો જાણીએ કેવી રીતે કરો તેનો ઉપયોગ કરવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
આ રીસર્ચ કૉફી લવર્સ માટે ખૂશખબર લઈને આવ્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું કે 3 કપ ફિલટર કૉફી આપને ટાઈપ-2 ડાયાબીટિસથી દૂર રાખી શકે છે. જો તમે બ્લેક કૉફી પીતા હોવ, તો આ ગૂડ ન્યૂઝ તમારા માટે નથી. NDTV એ ઈન્ટરનેશનલ મેડિસિન જનરલમાં પ્રકાશિત શોધમાં આ રિપૉર્ટ પ્રકાશિત કર્યો.
આ શોધ દરમિયાન ઉકાળેલી કૉફી અને ફિલ્ટર કૉફીની વચ્ચેના અંતરનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે કૉફી બનાવવા માટે પ્રક્રિયા એ આપણા સ્વાસ્થ્યને સારું પણ બનાવી શકે છે, અને સ્વાસ્થ્ય ખરાબ પણ કરી શકે છે.

શું ફાયદો મળે?
આ રીસર્ચમાં જાણવા મળ્યું કે 1 દિવસમાં 3 કપ ફિલ્ટર કૉફી પાવાથી ટાઈપ-2 ડાયાબીટિસ થવાનો ખતરો 60% ઓછો થઈ જાય છે.
ફિલ્ટર કૉફી કેવી રીતે છે ફાયદાકારક?
જ્યારે કૉફીને ફિલ્ટર કરવામાં આવે તો, તેમાં રહેલા ડિટરપેંસ ફિલ્ટરમાં જ રહી જાય છે. કૉફીના દરેક હાનિકારક તત્વો ગળાઈ જાય છે. અને તેના ઘણાં નાના-મોટા ફાયદા મળે છે. તેથી જો આ રીતે ફિલટર કૉફી બનાવીને જો રોજ 2 થી 3 કપ પીવામાં આવે તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
આવો જાણીએ ડાયાબીટિસથી કેવી રીતે બચી શકાય ?
– ઓવરવેટથી દૂર રહો
– ખાંડ અને ગળી ચીજોથી દૂર રહો.
– કસરત અને યોગા અવશ્ય કરો
– સ્મોકિંગ અને દારૂથી દૂર રહો.
– રિફાઈન્ડ કાર્બસથી બચો.
– ઍક્ટિવ લાઈફસ્ટાઈલ બનાવો.
– જંક ફૂડ અને પેકેટવાળા ફૂડથી બચો.
– ફાઈબરને ભોજનમાં શામેલ કરો.
આ પણ વાંચો- Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી
આ પણ વાંચો- ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ
આ પણ વાંચો- કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ
આ પણ વાંચો- Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ
આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
આ પણ વાંચો- ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ
આ પણ વાંચો- હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?
આ પણ વાંચો- લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે
