દારૂ/ ઘાસના પૂળામાં ગંધાયો વિદેશી દારૂ….

ઝરી ગામે તળાવ ફળિયામાં રહેતા નાનકાભાઇ ટિનિયાભાઇ રાઠવા ના ખેતરમાં થી પૂળા નીચે સંતાડેલો દારૂ ઝડપી પડ્પયો હતો.

Top Stories Gujarat Others

ગાંધીનું ગુજરાતમાં દારૂ એ કોઈ નવી વાત નથી રાજ્યમાં દરરોજ હજારો બોટલ દારૂ મળી આવે છે. અને નહિ પકડાયેલો દારૂ લોકોના પેટમાં  રેડાય પણ છે. પાવી જેતપુર ખાતે ઘાસના પુલમાં સંતાડી રાખેલો દારૂ પોલીસે ઝડપી પડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કદવાલ પોલીસ મથકના પી એસ આઈ,એચ આર જેતાવત તથા સ્ટાફના માણસો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિ ઓને ડામવા અને કાયદા વ્યવસ્થાને જાળવવા પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રહે મળેલી બાતમી ને આધારે  ઝરી ગામે તળાવ ફળિયામાં રહેતા નાનકાભાઇ ટિનિયાભાઇ રાઠવા ના ખેતરમાં થી પૂળા નીચે સંતાડેલો દારૂ ઝડપી પડ્પયો હતો.

ઝરી ગામે બુટલેગર નાનકાભાઇ ટિનિયાભાઇ ના ઘરની સામે આવેલ ખેતરમાં રેડ કરી ખેતરમાં ઘાસના  પુળાઓનીનીચે છુપાવીને રાખેલ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ નં.180.કિંમત રૂ 63900.નોમુદામાલ મળી આવ્યો હતો.  બુટલેગર નાનકાભાઇ પોલીસ ને સ્થળ પર મળી આવ્યો હતો અને બીજો આરોપી દિનેશભાઈ દહરિયાભાઇ રાઠવા રહે ધડાગામ મળી ના આવતા કદવાલ પોલીસે તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

coronavaccines / કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવ…

shameful. / શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા…

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

terrible thing / બ્રિટનમાં ભયાનક ભૂખમરો, પ્રથમ વખત મફત ભોજન યોજના શરૂ…