Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ હવેથી પાસપોર્ટ માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ આપી શકાશે પાસપોર્ટ અરજી

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

July 27, 2021Hemangi jani
Business

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. હવેથી તમે તમારા ઘર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે પણ પાસપોર્ટ માટેની અરજી આપી શકો છો. પાસપોર્ટ ઓફિસનું કાર્યભારણ ઘટાડવા માટે એક ખાસ સુવિધા પોસ્ટ ઓફિસીસમાં શરુ કરવામાં આવી છે. જ્યાંથી તમે આસાનીથી પાસપોર્ટ બનાવડાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર કાઉન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે; ત્યારબાદ આવેદન પત્ર આપવાનું રહેશે.

પોસ્ટ ઓફિસ દ્વારા આ નવી સુવિધા અંગે ટ્વીટર પર જાણકારી આપવામાં આવી છે. વધુ જાણકારી માટે તમારે જે- તે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.

अब अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर पासपोर्ट के लिए पंजीकरण और आवेदन करना सरल हो गया है। अधिक जानकारी के लिए, नज़दीकी डाकघर पर जाएँ। #AapkaDostIndiaPost pic.twitter.com/iHK0oa9lKn

— India Post (@IndiaPostOffice) July 24, 2021

Post navigation

કચ્છ સીમાએ ઘટી મોટી દુર્ઘટના, આર્મીના જવાનોને BSF દ્વારા જીવના જોખમે બચાવાયા
વરરાજા કન્યાને વરમાળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે કન્યા રમવા લાગી કબડ્ડી…

More Posts

Platinum UAE/ પ્લેટિનમ જ્વેલરીની નિકાસમાં 450 ટકાનો જંગી વધારો

April 23, 2024jani

Business News/ Binance કહે છે કે તેના વપરાશકર્તાઓએ રેમિટન્સ ખર્ચમાં $1.75 બિલિયનની બચત કરી

January 21, 2025Yogesh Vaghela

Stock Market/ શેરબજારમાં આજે સામાન્ય ઉછાળા સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ 73,162 અને નિફ્ટી 22,214 ના સ્તર પર ખુલ્યો

February 28, 2024February 28, 2024Heena Dave

Stock Market/ સેન્સેક્સ પહેલીવાર 62,000 ને પાર, બજારમાં જોવા માટે મળી તહેવારોની અસર

October 19, 2021parth sharma

રાજીનામું/ કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયાના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

August 4, 2021August 7, 2021padma prajay

Torn Notes/ તમારી પાસે પણ ફાટેલી નોટો છે, બેંક તેને કોઈ પણ ખચકાટ વગર બદલી આપશે, જાણો પ્રક્રિયા

May 6, 2024May 6, 2024Mansi Panara

Business/ રિલાયન્સનો કોન્ટ્રાકટ ફાર્મિંગનો કોઈ પ્લાન નહીં, હંમેશા ખેડૂતોના હિતમાં ખેડૂતો સાથે કામ કરવા તૈયાર

January 4, 2021January 4, 2021padma prajay
Gold Silver Price Today: 15 ઓગસ્ટના સોના-ચાંદીના ભાવ

Business News/ 15 ઓગસ્ટ 2026ના સોના-ચાંદીના ભાવ: આજે સોનું સસ્તું કે મોંઘું?

August 15, 2026Vidhi Rajput

Not Set/ ટેક્સ કલેક્શન લક્ષ્યથી સરકાર રહી ઘણી પાછળ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો વધારો

September 19, 2019September 19, 2019hardik shah

Not Set/ હવે ફેસબુક પણ ભારતના ઈ-કોમર્સના માર્કેટમાં મારશે એન્ટ્રી, એમેઝોન-વોલમાર્ટ સાથે થશે સીધી ટક્કર

May 5, 2018May 6, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy