Education/ ધો 10ની પ્રાયોગિક પરીક્ષા શરૂ કરવા શિક્ષણ બોર્ડેની સુચના

ધો 10ની પ્રાયોગિક પરીક્ષા શરૂ કરવા શિક્ષણ બોર્ડેની સુચના

Gujarat Others

ધો 10ની પ્રાયોગિક પરીક્ષા શરૂ કરવા શિક્ષણ બોર્ડે સુચના આપી છે. રાજ્ય શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને 10 એપ્રિલથી પ્રાયોગિક પરીક્ષા યોજવા સૂચના આપી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકાશે. જયારે બે મરજિયાત વિષયની પરીક્ષા 15થી 17 એપ્રિલના રોજ શાળા કક્ષાએ લેવામાં આવશે

કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે.   જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઇ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી તારીખ 25 મે દરમ્યાન લેવામાં આવશે.

Cricket / ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શર્મનાક હાર, ભારત 192 રન પર ઑલઆઉટ

ફરિયાદ / મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ