Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Tech News/ Netflix યુઝર્સ માટે સારા સમાચાર! હવે એકદમ સસ્તામાં થશે પ્લાન

નેટફ્લિક્સ એડ સપોર્ટેડ સબસ્ક્રિપ્શન પ્લાન પણ લાવ્યું છે. નેટફ્લિક્સે તાજેતરમાં ગ્રાહકોની સંખ્યા ઓછી હોવાના કિસ્સામાં નવી એડ-સપોર્ટેડ પ્લાન લાવવાની જાહેરાત કરી…

July 15, 2022Rahul Rathod
Top Stories Tech & Auto
Netflix Subscription Plans

Netflix Subscription Plans: નેટફ્લિક્સ અને માઇક્રોસોફ્ટે પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ સાથે નેટફ્લિક્સ એડ સપોર્ટેડ સબસ્ક્રિપ્શન પ્લાન પણ લાવ્યું છે. નેટફ્લિક્સે તાજેતરમાં ગ્રાહકોની સંખ્યા ઓછી હોવાના કિસ્સામાં નવી એડ-સપોર્ટેડ પ્લાન લાવવાની જાહેરાત કરી હતી. હવે બંને કંપનીઓએ બ્લોગમાં આ માહિતી શેર કરી છે. જો કે, એડ-સપોર્ટેડ પ્લાન ક્યારે લાવવામાં આવશે તેની નિશ્ચિત તારીખ હજુ આપવામાં આવી નથી.

માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે કંપની નેટફ્લિક્સ સાથે આવવાથી ખૂબ જ ઉત્સાહિત છે. Microsoft જાહેરાતની જરૂરિયાતો સાથે Netflix યુઝર્સ સુધી પહોંચશે. એટલે કે Netflix પરની જાહેરાતો માત્ર Microsoft Platform દ્વારા જ આવશે. Netflix એ સ્પષ્ટ કર્યું છે કે તેના એડ-ફ્રી બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન નવા અને જૂના બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.

પાર્ટનરશિપ પર બોલતા Netflix COO ગ્રેગ પીટરે કહ્યું, “આ તો શરૂઆતના દિવસો છે. અમારો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે. અમે ગ્રાહકને સંપૂર્ણપણે અલગ અનુભવ આપવા માંગીએ છીએ. આ મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે નેટફ્લિક્સ એપના સપોર્ટેડ મોડલ માટે વોર્નર બ્રધર્સ, યુનિવર્સલ અને સોની પિક્ચર્સ ટેલિવિઝન સાથે વાતચીત કરી રહી છે. જોકે, Netflix દ્વારા હજુ સુધી આવી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. નેટફ્લિક્સે કહ્યું કે તેણે પ્રથમ ક્વાર્ટરમાં 2 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા. વાસ્તવમાં કંપની અન્ય ઘણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધાનો સામનો કરી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એમેઝોન પ્રાઇમ અને ડિઝનીના કારણે નેટફ્લિક્સના ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. ઉપરાંત, નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાને કારણે, ઘણા લોકોએ તેના પ્લાન્સ ખરીદતા નથી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે 7 લાખ સબ્સ્ક્રાઇબર્સના નુકસાનનું એક કારણ નેટફ્લિક્સના સબ્સ્ક્રિપ્શન પ્લાનની ઊંચી કિંમત છે.

આ પણ વાંચો: Indigo Airlines / દિલ્હીથી વડોદરા જઈ રહેલા ‘ઇન્ડિગો’ વિમાનનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: National / 22 વર્ષ જૂના IT કાયદામાં ખામીઓ, હવે સુધારો કરવાનો સમય આવી ગયો છે : કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

Post navigation

વિચિત્ર સંયોગઃ ઝેલેન્સ્કી સાથે હાથ મિલાવનાર, ખુરશી ગુમાવે છે, શ્રીલંકાના ગોટાબાયા તેનું તાજું ઉદાહરણ
અમદાવાદઃBRTS બસમાં ચોરીની ઘટના, મહિલાને BRTSમાં મુસાફરી કરવી પડી ભારે, મહિલાના પર્સમાંથી 50 હજારની ચોરી, શિવરંજનીથી BRTSમાં જતા હતા માણેકબાગ

More Posts

Not Set/ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને લાગ્યો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટથી બહાર

May 8, 2019hardik shah
Ahmedabad Civil Hospital: દર્દીને મળ્યું નવજીવન

Ahmedabad News/ અમદાવાદ સિવિલના ડૉક્ટરોનો કમાલ! દોઢ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં કાઢી દર્દીને આપ્યું નવજીવન

July 26, 2026July 26, 2026Jaymin Dhiman
Heatwave

North India News/ હવામાન વિભાએ 10 રાજ્યોમાં વાવાઝોડા, વરસાદની જારી કરી ચેતવણી 

April 21, 2026April 21, 2026Panara Mansi

Not Set/ પ્રજાના પ્રશ્નો પ્રત્યે વહીવટીતંત્ર કેમ ઉદાસીન ? જો નેતાને પ્રશ્ન રજૂ કરવા પત્ર લખવા પડે તો સામાન્ય પ્રજાનું શું..?

October 12, 2019October 12, 2019padma prajay

Not Set/ video: બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું મોત, ચાર ઘાયલ

July 20, 2018July 20, 2018Nirmal Acharya

ક્રિકેટર પ્રેમ/ રોહિત શર્માના ચાહકે લીધો વિરાટ કોહલીના ચાહકનો જીવ, આ છે કારણ..

October 14, 2022garima rao
ટ્રસ્ટી ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારત ઉદ્યોગોની જરૂરિયાતો અને શિક્ષણ પ્રણાલી વચ્ચેના કૌશલ્યમાં અંતર છે. તેથી, અપસ્કિલિંગ દ્વારા આ અંતરને દૂર કરવા માટે સક્રિયપણે ઉકેલો શોધવાનું મહત્વપૂર્ણ છે.

ગુજરાત/ અદાણી જૂથને ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે મળી મંજૂરી : ટ્રસ્ટી ડૉ. પ્રીતિ

April 3, 2022padma prajay

odisha news/ હવે મહિલાઓને પીરિયડ્સ પર મળશે રજા, સ્વતંત્રતા દિવસે આ રાજ્યમાં મોટો નિર્ણય

August 15, 2024August 15, 2024Maya Sindhav

ram mandir/ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર ગર્ભગૃહ, રામ મંદિરની નવી તસવીરો આવી સામે

January 15, 2024Maya Sindhav
PM Modi

Ahmedabad News/ PM મોદીની ગુજરાત મુલાકાત,આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ કરશે લોન્ચ

March 31, 2026March 31, 2026Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy