Gujarat/ કોંગ્રેસનો હાર્દિક પર લગાવેલો દાવ નિષ્ફળ …!!!

પેટા ચૂંટણીમાં જ તમામ 8 બેઠક પર પરાજય જોતા કોંગ્રેસનો હાર્દિક દાવ નિષ્ફળ સાબિત થયો છે.

Gujarat

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી લગભગ પૂરી થવા આવી છે. અને પરિણામો આવવા ની નજીk છે ત્યારે ગુજરાતની તમામ બેઠકો ભાજપને ફાળે જઈ રહી છે. અને તેને લઈને કમ્લમમાં ભવ્ય વિજયોત્સવ ની તૈયારીઓ થઈ રહી છે.

Bihar Result / મોદી મેઝીક યથાવત, જ્યાં-જ્યાં ચૂંટણી રેલી સંબોધી ત્યાં-ત્યાં…

જયારે કોંગ્રેસ કાર્યલય ઉપર કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ તમામ ૮ બેઠકો ઉપર હારની કગાર ઉપર બેઠી છે. ત્યારે કોંગ્રેસે યુવા નેતા હાર્દિક પટેલ ઉપર ખેલેલો દાવ નિષ્ફળ થતો અને ભાજપનો પાટીલ ભાઉ પર મુકેલો વિશ્વ જીતી રહ્યો  છે.

Bihar Result / પરિણામો વચ્ચે શિવસેનાએ કરી તેજસ્વી યાદવની પ્રશંસા, રાઉતે કહ્…

હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસને એવી આશા હતી કે પાટીદારોના ગઢમાં હાર્દિકને કારણે કોંગ્રેસની પક્કડ મજબૂત થશે. પરંતુ પેટા ચૂંટણીમાં જ તમામ 8 બેઠક પર પરાજય જોતા કોંગ્રેસનો હાર્દિક દાવ નિષ્ફળ સાબિત થયો છે.