Viral Video / હાથીઓને KISS કરતા જોયા છે તમે? જુઓ આ VIDEO માં કેવી રીતે હાથીઓ કરે છે રોમાન્સ

આ વીડિયો તમને ચોક્કસપણે ગમશે. આ વીડિયો એટલો સુંદર છે કે તમે તેને વારંવાર જોવાની ઈચ્છા કરશો. કેમ કે આ વીડિયોમાં હાથીઓને KISS કરતા જોઈ શકાય છે.

લોકોને સોશિયલ મીડિયા પર પ્રાણીઓના રમુજી અને સુંદર વીડિયો જોવાનું ગમે છે. લોકોને ઇન્ટરનેટ પર કૂતરાં, બિલાડીઓ, વાંદરાઓ અને હાથીઓના રમૂજી વીડિયો જોવાનું ગમે છે. કેટલીકવાર આ વીડિયોઝ આપણા ખરાબ મૂડને પણ સારો કરી દેતા હોય છે. જો તમને હાથીઓના વીડિયો જોવાનું ગમે છે અને તમે ઇન્ટરનેટ પર હાથીઓના રમુજી વીડિયો શોધી રહ્યા છો, તો તમને આ વીડિયો ચોક્કસપણે ગમશે. આ વીડિયો એટલો સુંદર છે કે તમે તેને વારંવાર જોવાની ઈચ્છા કરશો. કેમ કે આ વીડિયોમાં હાથીઓને KISS કરતા જોઈ શકાય છે.

આ પણ વાંચો :દર મહીને 3 લાખ રૂપિયાની કમાણી કરે છે આ બતક, વિશ્વનું સૌથી મોંધુ ડક

શેલ્ડ્રીક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ એક કેન્યા સ્થિત સંગઠન  છે,જે “બચાવ, પુનર્વસન અને અનાથ હાથીઓના મુક્તિ” માટે કામ કરે છે, તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, “હાથી Kisses.”

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે હાથીના બાળકો એકબીજાને Kiss કરતા જોવા મળે છે. તેઓ તે કેવી રીતે કરે છે તે જાણવા માટે, વીડિયો સંપૂર્ણ  અહીં જુઓ…

https://twitter.com/SheldrickTrust/status/1444572965153218563?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1444572965153218563%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fhow-elephants-kiss-each-other-watch-this-adorable-video-2564077

આ પણ વાંચો : ઉંદરે તેના ડૂબતા બચ્ચાનો આ રીતે બચાવ્યો જીવ, લોકોના દિલ જીતી રહ્યો છે વીડિયો

આ વીડિયો 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો એટલો ક્યૂટ અને ફની લાગ્યો કે લોકો વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “મારા માટે કેટલીક Kiss સાચવીને રાખો,” બીજા યુઝરે લખ્યું – “હું એકને પસંદ કરીશ,” ત્રીજાએ લખ્યું – “સૌથી સુંદર વસ્તુ જે મેં પહેલા ક્યારેય જોઈ નથી.”

આ પણ વાંચો :યુવતી સાથે હાથીઓ પણ કરવા લગ્યા ડાન્સ, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ખુશ

આ પણ વાંચો :પતિના મૃત્યુ બાદ પર હિંમત ના હારી ગુજરાતના આ દાદીએ, જુઓ શું છે કહાની….

આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment