રાશિફળ/ કેવી રહેશે આપની 17/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૭- ૧૨ – ૨૦૨૦, ગુરુવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ ત્રીજ

રાશી :- મકર

નક્ષત્ર:- ઉત્તર અષાઢા

યોગ :- ધ્રુવ

કરણ:- ગર

દિન વિશેષ:-

પીળી વસ્તુનું દાન કરવું અને \ વૃમ બ્રૂહસ્પતેય નમ: “ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • ઈચ્છા પૂર્ણ થાય.
  • મહેનત રંગ લાવે.
  • સમસ્યા ભૂલી જવાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-

  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
  • નવી ખરીદીના યોગ બને.
  • પરિવાર સાથે આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • મિત્રો તરફથી ધનલાભ થાય.
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • બોલવા પર કાબૂ રાખવાની જરૂર છે.
  • પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • નવી જવાબદારી મળે.
  • બેદરકારી રાખવી નહિ.
  • ભાગદોડમાં આખો દિવસ પસાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

સિંહ (મ , ટ) :-

  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્યમાં ધન ખર્ચ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

  • ધન બચાવી શકાય.
  • આર્થીક ધન લાભ થાય.
  • તમારી આવડત કામમાં આવે.
  • નવો પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

તુલા (ર , ત) :-

  • સ્વાસ્થ સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

  • ધનને ખોટી રીતે વેડફવું નહિ.
  • નિર્ણય ખોટો પડી શકે તેમ છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • નવી તક મળે.
  • અનુભવોથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

  • અણધાર્યા પ્રવાસની યોજના બને.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • ખર્ચ પર અંકુશ લાવવાની જરૂર છે.
  • તમારો ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મૂંઝવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

  • અજાણી વ્યક્તિ તરફથી લાભ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ઓફીસના કામનું દબાણ વધે.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…