સોશિયલ મીડિયામાં અવારનવાર અનેકો વીડિયો વાયરલ થતાં રહે છે. કેટલાક વીડિયો ખૂબ જ હસાવે છે તો કેટલાક વીડિયો ઇમોશલ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને પ્રાણીઓના વીડિયો વધુને વધુ વાયરલ થતાં હોય છે. ત્યારે આવ્મા હાલ ક્યૂટ બિલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે જરૂરથી ખુશ થઈ જશો.
આ પણ વાંચો: પદ્મશ્રી પુરસ્કાર મેળવવાનો આવો અંદાજ ક્યારે નહીં જોયો હોય, તમે પણ જુઓ આ વીડિયો
હાલ ઈન્ટરનેટ પર આ માસુમ બિલાડીના બચ્ચાને સહુ પસંદ કરી રહ્યાં છે. વ્હાઈટ ડોગી સાથે રમવા માટે તેની પાસે નખરા કરતી આ બિલાડી સહુને પહેલી નજરે જ પસંદ પડી જાય તેવી છે. આ બિલાડીના બચ્ચાનો વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: OMG.. આ બાઇક છે કે ટ્રક? ગજબનો જુગાડ, તમે પણ જુઓ આ આશ્ચર્યચકિત વીડિયો
આ પણ વાંચો:આ યુવકે પેટ્રોલના ભાવ વધતાં કર્યો બાઇક સાથે આવો જુગાડ, બનાવી દીધી સાઇકલ
આ પણ વાંચો:દુલ્હન પોતાની જ વિદાયમાં હસ્તી મળી જોવા, મમ્મીને કહ્યું-રડીશ તો મેકઅપ ખરાબ થઈ જશે…
