Not Set/ live: સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ, ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત

નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આજે વિશ્વને સમર્પિત કર્યું. નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્ત લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

Gujarat Others Trending Videos